31,377
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩<br>પ્રકૃતિ અને કલામાં ભૌતિક સૌંદર્ય}} {{center|'''કલા અને ભૌતિક કૃતિ'''}} {{Poem2Open}} અભિવ્યક્તિ એ જ્ઞાનાત્મક ક્રિયા છે, અને તેમાં ક્રિયાત્મકતા અલ્પાંશે અનુસ્યૂત હોય છે, તેથી તે ક્રિયા સફ...") |
No edit summary |
||
| Line 41: | Line 41: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કેટલાક મિશ્ર સૌંદર્યને પણ માને છે. એમ તો જે કોઈ બાહ્ય પ્રતિ- નિધાન યોજે છે તે મિશ્ર સૌંદર્ય જ વાપરતો હોય છે. પણ અહીં મિશ્રનો વિશિષ્ટ અર્થ છે. આપણે કોઈ બગીચો બનાવતા હોઈએ, તેમાં ઝાડ કે ઝરણું પહેલેથી જ હોય તેનો ઉપયોગ કરી લઈએ તો એ મિશ્ર સૌંદર્ય થયું. નાટકમાં આપણે ચહેરા ઉપર રંગ તો લગાડી શકીએ પણ અવાજ કે ચહેરો સર્જી નથી શકતા. એ તો હોય તેમાંથી જ શોધી લેવાના રહે છે. આમ, જ્યારે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થોનું સંયોજન કરવામાં આવે ત્યારે મિશ્ર સૌંદર્ય કહેવાય. | કેટલાક મિશ્ર સૌંદર્યને પણ માને છે. એમ તો જે કોઈ બાહ્ય પ્રતિ- નિધાન યોજે છે તે મિશ્ર સૌંદર્ય જ વાપરતો હોય છે. પણ અહીં મિશ્રનો વિશિષ્ટ અર્થ છે. આપણે કોઈ બગીચો બનાવતા હોઈએ, તેમાં ઝાડ કે ઝરણું પહેલેથી જ હોય તેનો ઉપયોગ કરી લઈએ તો એ મિશ્ર સૌંદર્ય થયું. નાટકમાં આપણે ચહેરા ઉપર રંગ તો લગાડી શકીએ પણ અવાજ કે ચહેરો સર્જી નથી શકતા. એ તો હોય તેમાંથી જ શોધી લેવાના રહે છે. આમ, જ્યારે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થોનું સંયોજન કરવામાં આવે ત્યારે મિશ્ર સૌંદર્ય કહેવાય. | ||
{{Poem2Close}} | |||
'''લખાણો'''}} | {{center|'''લખાણો'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
લખાણને કૃત્રિમ સૌંદર્યમાં ન ગણવાં જોઈએ. એમાં વર્ણમાલા, સ્વરલિપિ, અર્થચિહ્નો વગેરે બધાંનો સમાવેશ થાય છે. કારણ, એ પ્રત્યક્ષ રીતે સંવેદન જગાડતા નથી. એ માત્ર આપણને તે તે અવાજ કરવાની સૂચના આપે છે, અને આપણે મનથી તેનું પાલન કરી તે તે અવાજ સાંભળીએ છીએ. એમનો સંબંધ સંવેદન સાથે પરોક્ષ છે. આપણે કોઈ પથ્થરના પૂતળાને જે રીતે સુંદર કહીએ છીએ તે રીતે શાકુંતલની કોઈ પોથીને કહેતા નથી. | લખાણને કૃત્રિમ સૌંદર્યમાં ન ગણવાં જોઈએ. એમાં વર્ણમાલા, સ્વરલિપિ, અર્થચિહ્નો વગેરે બધાંનો સમાવેશ થાય છે. કારણ, એ પ્રત્યક્ષ રીતે સંવેદન જગાડતા નથી. એ માત્ર આપણને તે તે અવાજ કરવાની સૂચના આપે છે, અને આપણે મનથી તેનું પાલન કરી તે તે અવાજ સાંભળીએ છીએ. એમનો સંબંધ સંવેદન સાથે પરોક્ષ છે. આપણે કોઈ પથ્થરના પૂતળાને જે રીતે સુંદર કહીએ છીએ તે રીતે શાકુંતલની કોઈ પોથીને કહેતા નથી. | ||