નારીવાદ: પુનર્વિચાર/ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 68: Line 68:
{{center|'''કોઠો ૪'''}}
{{center|'''કોઠો ૪'''}}
{{center|'''જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.'''}}

<center>
<small><center>
{| class="wikitable"
{| class="wikitable"
| '''જ્ઞાતિ''' || '''અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી)''' || '''અનુસૂચિત જનજાતિ''' || '''ઉચ્ચ જ્ઞાતિ''' || '''કુલ'''

Line 76: Line 76:
| '''ટકા''' || ૨૫.૬ || ૪૫. || ૨૯.૩ || ૧૦૦

|}
|}
</center>
</center></small>
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 84: Line 84:
{{center|'''કોઠો ૫'''}}
{{center|'''કોઠો ૫'''}}
{{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}}
{{center|'''મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે'''}}
<center>
<small><center>
{| class="wikitable"
{| class="wikitable"
| '''કારણ''' || '''ચોક્કસ અકસ્માતો''' || '''રસોડામાં થનારા''' || '''ઝેર''' || '''માંદગી લાંબી''' || '''ખબર નથી''' || '''કુલ અકસ્માતો'''

Line 92: Line 92:
| ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦
| ટકા || ૧૫.૨ || ૫૭.૩ || ૧૭.૬ || ૫.૯ || ૪.૧ || ૧૦૦
|}
|}
</center>
</center></small>
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે.

Line 98: Line 98:
કોઠો ૬
કોઠો ૬
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય
મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય
<center>
<small><center>
{| class="wikitable"
{| class="wikitable"
| rowspan="2"| '''કારણ'''  
| rowspan="2"| '''કારણ'''  
Line 117: Line 117:
| '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦
| '''કુલ''' || ૩૬ || ૨૫૯ || ૩૬૩ || ૧૨૪ || ૧૧૬ || ૧૦૩ || ૧૦૦૧ || ૧૦૦
|}
|}
</center>
</center></small>
{{Poem2Open}}
{{Poem2Open}}
જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ !

Line 129: Line 129:
{{center|'''કોઠો ૭'''}}
{{center|'''કોઠો ૭'''}}
{{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}}
{{center|'''ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪'''}}
<center>
<small><center>
{| class="wikitable"
{| class="wikitable"
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪

Line 137: Line 137:
| '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩
| '''દિવસ દીઠ''' || ૪.૨૨ || ૪.૩૭ || ૫.૩૪ || ૬.૯૭ || ૬.૬૨ || ૮.૧૯ || ૮.૯૭ || ૯.૭૬ || ૮.૭૪ || ૭.૮૫ || ૮.૭૨ || ૧૦.૩
|}
|}
</center>
</center></small>
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે.

Line 144: Line 144:
{{center|'''કોઠો ૮'''}}
{{center|'''કોઠો ૮'''}}
{{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}}
{{center|'''ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪'''}}
<center>
<small><center>
{| class="wikitable"
{| class="wikitable"
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪
| '''વર્ષ''' || ૧૯૯૩ || ૧૯૯૪ || ૧૯૯૫ || ૧૯૯૬ || ૧૯૯૭ || ૧૯૯૮ || ૧૯૯૯ || ૨૦૦૦ || ૨૦૦૧ || ૨૦૦૨ || ૨૦૦૩ || ૨૦૦૪
Line 152: Line 152:
| '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮
| '''દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા''' || ૧૨.૩૮ || ૧૩.૨૫ || ૧૪. || ૧૪.૧૫ || ૧૫.૧૪ || ૧૭.૩૯ || ૧૬.૦૮ || ૧૫.૦૩ || ૧૩.૪૯ || ૧૨.૮ || ૧૩.૦૧ || ૧૨.૬૮
|}
|}
</center>
</center></small>
{{Poem2Open}}
{{Poem2Open}}
માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે.