નારીવાદ: પુનર્વિચાર/શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા: Difference between revisions

no edit summary
(+1)

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૬
શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા અને સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ*
સચ્ચિદાનંદ મોહંતી
અંગ્રેજીના પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ, હૈદરાબાદ}}
{{Heading|૧૬
શક્તિનો બોજ: ઓરિસ્સામાં સાહિત્યિક સર્જનાત્મકતા અને સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ*|સચ્ચિદાનંદ મોહંતી
અંગ્રેજીના પ્રોફેસર, યુનિવર્સિટી ઑફ હૈદરાબાદ, હૈદરાબાદ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્ત્રીઓ અને સાહિત્યિક ચિત્રણ, એ એક જટિલ અને તકરારી મુદ્દો છે અને હજી સુધી એનું પૂરતું ખેડાણ થયું નથી. એનાં સાહિત્યિક અને રાજકીય વિભાગીકરણનાં પરિણામો વ્યાપક છે. મનુષ્યજાતિના પુરુષ અને સ્ત્રી સ્પષ્ટ પ્રકારો દર્શાવે છે – એ પ્રકારનો મત અને ચોક્કસ જાતિ(જેન્ડર)ની ભૂમિકાઓને વધુપડતી બહાદુર દર્શાવવાની રીતને ઘણા સમયથી કેટલાક નારીવાદીઓ ઊંડી શંકાની નજરે જુએ છે. પુરુષ અને સ્ત્રીને તેમની બુદ્ધિ અને અંત:સ્ફુરણા જેવી લાક્ષણિકતાઓ દ્વારા સરખાવીને ‘મેન આર ફ્રૉમ માર્સ ઍન્ડ વિમેન આર ફ્રૉમ વિનસ’, જાણે કે સ્ત્રી અને પુરુષ બે જુદા જ ગ્રહોના રહેવાસી હોય ! એમ કહેવાની વૃત્તિને અમુક ઠેકાણે પિતૃસત્તાક વિચારસરણીના ભાગ તરીકે જોવામાં આવે છે.