32,926
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૪) સ્વાધ્યાયલોક- ૫<br>રસપ્રદ, પણ તોષપ્રદ નહીં}} | {{Heading|(૪) સ્વાધ્યાયલોક- ૫<br>રસપ્રદ, પણ તોષપ્રદ નહીં}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વાધ્યાયલોક'ના આઠ ગ્રંથોના એકસામટા પ્રકાશને નિરંજન ભગતના સાડા ચાર દાયકાના સળંગ વિવેચનકાર્યને સુલભ કરી આપ્યું છે એથી સાહિત્ય-સામાન્ય વિશેની; અંગ્રેજી, યુરોપીય અને ગુજરાતી સાહિત્ય વિશેની એમની વિચારણાને એક સાથે તપાસવાનું શક્ય બન્યું છે. એમનું મોટાભાગનું વિવેચન પરિસંવાદો, સાહિત્ય-સમારોહો આદિમાં કરેલાં વક્તવ્યો રૂપે થયેલું છે. એક પ્રભાવક વક્તા તરીકે, એક શિક્ષક-વક્તા રૂપે એ વર્ષોથી પ્રતિષ્ઠિત હોઈ હવે આ મુદ્રિત ગ્રંથો રૂપે મળતો એમનો સ્વાધ્યાય જિજ્ઞાસા જગાડનારો બને એ સ્વાભાવિક છે. એલિયટ, ઑડેન આદિ લેખકો વિશેના તથા એમની કૃતિઓ વિશેના, કૃતિના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપનારા, એમના અભ્યાસલેખો ઘણાંના સ્મરણમાં રહી ગયેલા હશે. | સ્વાધ્યાયલોક'ના આઠ ગ્રંથોના એકસામટા પ્રકાશને નિરંજન ભગતના સાડા ચાર દાયકાના સળંગ વિવેચનકાર્યને સુલભ કરી આપ્યું છે એથી સાહિત્ય-સામાન્ય વિશેની; અંગ્રેજી, યુરોપીય અને ગુજરાતી સાહિત્ય વિશેની એમની વિચારણાને એક સાથે તપાસવાનું શક્ય બન્યું છે. એમનું મોટાભાગનું વિવેચન પરિસંવાદો, સાહિત્ય-સમારોહો આદિમાં કરેલાં વક્તવ્યો રૂપે થયેલું છે. એક પ્રભાવક વક્તા તરીકે, એક શિક્ષક-વક્તા રૂપે એ વર્ષોથી પ્રતિષ્ઠિત હોઈ હવે આ મુદ્રિત ગ્રંથો રૂપે મળતો એમનો સ્વાધ્યાય જિજ્ઞાસા જગાડનારો બને એ સ્વાભાવિક છે. એલિયટ, ઑડેન આદિ લેખકો વિશેના તથા એમની કૃતિઓ વિશેના, કૃતિના સાક્ષાત્ પરિચયમાં મૂકી આપનારા, એમના અભ્યાસલેખો ઘણાંના સ્મરણમાં રહી ગયેલા હશે. | ||