ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભૈયાદાદા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ભૈયાદાદા|‘ધૂમકેતુ'}}
{{Heading|ભૈયાદાદા|‘ધૂમકેતુ'}}
'''ભૈયાદાદા''' (‘ધૂમકેતુ'; 'તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંરકૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે. <br>
'''ભૈયાદાદા''' (‘ધૂમકેતુ'; 'તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંસ્કૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 14:10, 24 September 2025

ભૈયાદાદા

‘ધૂમકેતુ’

ભૈયાદાદા (‘ધૂમકેતુ’; ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંસ્કૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે.
ચં.