ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 41: Line 41:
“પડતીને અંધારી ગમે,”
“પડતીને અંધારી ગમે,”
“રડતાં રડતાં બંને રમે.”૧૭<ref>૧૭. એજન : પૃ. ૨૦૮</ref>
“રડતાં રડતાં બંને રમે.”૧૭<ref>૧૭. એજન : પૃ. ૨૦૮</ref>
(“અનુભવલહરી”)</poem>'''}}
{{right|(“અનુભવલહરી”)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવની ટીકા : “કવિ નર્મદાશંકરની આ ચોપાઈમાં કલ્પનાનું ગાંભીર્ય છે ખરું : છતાં અંધારી રાત્રીને વિશે રડતી હોવાનો અને પોતાના હૃદયની છાપ ધરવાનો આરોપ કરવામાં કવિ પોતાના ભાવની જ છાયા પ્રકૃતિ ઉપર પાડે છે : આ સ્વરૂપ શુદ્ધ આત્મલક્ષી અસત્ય ભાવારોપણનું છે. પોતાની લાગણીનો પ્રબળ વેગ બુદ્ધિનાં બંધનમાં ન રહી પ્રકૃતિના સ્વરૂપ ઉપર પણ એ પ્રવાહ વહી હેને આત્મરૂપ બનાવી પ્લાવિત કરે છે.”૧૮<ref>૧૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref>
નરસિંહરાવની ટીકા : “કવિ નર્મદાશંકરની આ ચોપાઈમાં કલ્પનાનું ગાંભીર્ય છે ખરું : છતાં અંધારી રાત્રીને વિશે રડતી હોવાનો અને પોતાના હૃદયની છાપ ધરવાનો આરોપ કરવામાં કવિ પોતાના ભાવની જ છાયા પ્રકૃતિ ઉપર પાડે છે : આ સ્વરૂપ શુદ્ધ આત્મલક્ષી અસત્ય ભાવારોપણનું છે. પોતાની લાગણીનો પ્રબળ વેગ બુદ્ધિનાં બંધનમાં ન રહી પ્રકૃતિના સ્વરૂપ ઉપર પણ એ પ્રવાહ વહી હેને આત્મરૂપ બનાવી પ્લાવિત કરે છે.”૧૮<ref>૧૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref>
Line 205: Line 205:
આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”૬૩<ref>૬૩. એજન : પૃ. ૭૩</ref> આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે.
આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”૬૩<ref>૬૩. એજન : પૃ. ૭૩</ref> આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે.
'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
{{reflist}}


{{reflist}}
<ref>૧. નરસિંહરાવે રસ્કિનના Pathetic Fallacy માટે “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ કર્યો છે. એ માટે રમણભાઈનો “વૃત્તિમય ભાવાભાસ” શબ્દપ્રયોગ તેમને ઉચિત લાગ્યો નથી. તેમણે પોતાના પ્રસ્તુત લેખની પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : કાવ્યશાસ્ત્રમાં ‘ભાવાભાસ’ એક વિશિષ્ટ સંજ્ઞા છે અને એ દ્વારા “અનુચિત વિષય”માં પ્રવર્તતા ‘ભાવ’નું સૂચન થાય છે, જ્યારે પ્રસ્તુત પ્રસંગે એવા કોઈ અનૌચિત્યનો પ્રશ્ન જ નથી, વળી ‘વૃત્તિ’ શબ્દનો અર્થ ‘attitude’ થાય છે અને એ રીતે એ શબ્દ દ્વારા ‘મનની’ અથવા ‘હૃદયની’ બીજા બાહ્ય પદાર્થ તરફ સ્થિતિ” એવો ખ્યાલ જ પ્રથમ સૂચવાય છે અને Feeling કે “હૃદયના ભાવનું સંચલન” એવો ખ્યાલ એકદમ સૂચવાતો નથી. પંડિત જગન્નાથે રસને કે તેના સ્થાયી ભાવને ‘ચિત્તવૃત્તિ’ રૂપ ગણ્યો છે ખરો પણ ત્યાં ‘વૃત્તિ’ શબ્દનો એ અપ્રધાન અર્થ જ ગણાય. વળી “વૃત્તિમય ભાવાભાસ’માં ‘વૃત્તિ’ અને ‘ભાવ’એ બે શબ્દો દ્વારા પુનરુક્તિનો દોષ આવે છે અને Fallacy નો અર્થ ‘આભાસ’ કરતાં ‘અસત્ય’ એ શબ્દ દ્વારા વધુ સારી રીતે સમજાય. આમ, નરસિંહરાવે પોતાના “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ માટેની ભૂમિકા સ્પષ્ટ કરી છે (મનોમુકુર : ગ્રંથ ૧) “ગુજરાતી” પ્રિન્ટિંગ : મુંબઈ આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૨૪, પૃ. ૨૦૨</ref>
<ref>૨. જુઓ પ્રકરણ-૩ ની ચર્ચા : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વ વિચારણા : વૃત્તિમય ભાવાભાસ.”</ref>
<ref>૩. “The temperament which as subject to the Pathetic Fallacy is that of a mind and body overcome by feeling, and too weak (for the time) to deal fully and truthfully with what is before them or upon them.
“This state is more or less noble according to the force and elevation of the emotion which has caused it; but at its best, if the poet is so overpowered as to color his description by it, then it is morbid and a sign of weakness. For the emotions have vanquished the intellect.
“It is a higher order of mind, in which the intellect rises and assets itself along with the utmost tension of the passion, and when the whole man can stand in an iron glow white hot, perhaps, but still strong, and in no wise evaporating; even if he melts, losing none of its weight."
નોંધ :- નરસિંહરાવે નોંધેલાં આ વિધાનો મૂળ લેખમાંની ચર્ચામાંથી શબ્દશઃ ઉતારેલાં નથી. સરખાવોઃ English Critical Essays : XIX Cent. Ed. E.D. Jones ૧૯૧૬ (of the Pathetic Fallacy) pp. ૩૮૫.</ref>
<ref>૪. નરસિંહરાવે અંગ્રેજી કાવ્યવિવેચનામાંના Subjective અને Objective એ શબ્દો માટે અનુક્રમે ‘આત્મલક્ષી’ એને ‘પરલક્ષી’ એ શબ્દપ્રયોગો કર્યા છે. રમણભાઈ નીલકંઠે એ બે માટે અનુક્રમે ‘સ્વાનુભવરસિક’ અને ‘સર્વાનુભવરસિક’ એવા પ્રયોગો કરેલા, (અને એ મૂળ નવલરામે સૂચવેલા) તે નરસિંહરાવને સ્વીકાર્ય નથી. તેમણે પોતાના લેખમાં પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છેઃ (મનોમુકુર ભા. ૧લો : “ગૂજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ મુંબઈ : ૧૯૨૪ : પૃ. ૨૦૪-૨૦૭)
(અ) Subject નો તત્ત્વજ્ઞાનમાં અર્થ Ego અહમ્‌, આત્મા છે : અને Subjective નું દશ્યબિંદુ ego, અને objective નું દશ્યબિંદુ Ego ની બહારની objective world બાહ્ય સૃષ્ટિ છે તેથી આત્મ અને પર એ તરફ લક્ષણ કરવાથી આત્મલક્ષી અને પરલક્ષી એ નામ સુઘટિત લાગે છે.
(બ) રમણભાઈને આ શબ્દપ્રયોગો પૂરેપૂરા સમાધાનકારી નીવડ્યા નથી. એક પ્રસંગે તેઓ Subjective માટે ‘સ્વવૃત્તિમય’ અને ‘objective’ માટે ‘પરસ્વરૂપજન્ય’ એવો પ્રયોગ કરે છે. આ ઉપરાંત રમણભાઈએ પોતે આ બે સંજ્ઞાઓના સંકેત સ્પષ્ટ કરવા તર્ક કર્યા છે. તેમણે ‘આત્મલક્ષી’ ને ‘પરલક્ષી’ સંજ્ઞાઓ સામે ટીકા કરેલી તેનો નરસિંહરાવે અહીં ઉત્તર વાળ્યો છે.
નવલરામે ઈ.સ. ૧૮૭૮માં Subjective માટે ‘આત્મદર્શી’ અને objective માટે ‘જીવદર્શી’ શબ્દો યોજ્યા હતા. એ પ્રયોગો તેમણે પોતે જ નકારી કાઢ્યા છે, પણ નરસિંહરાવ એમ માને છે કે પોતાને અભિમત સંપ્રત્યયોની એ વધુ નજીક આવી જાય છે.
‘સ્વ’ કરતાં ‘આત્મ’ વધારે ઉચિત છે.... Subjective અને objective એ બંને પ્રયોગો મૂળ તત્ત્વચિંતનના અંગના હોઈ, કવિતાને સંબંધે લાગુ પાડતાં પણ યથાર્થ ઠરે છે. તત્ત્વચિંતનની એ પરિભાષા “રસપ્રમાણ ચિંતન”માંયે યોજાય એ આવશ્યક છે.
નોંધ :- પ્રસ્તુત દીર્ઘ પાદટીપની ચર્ચામાં નરસિંહરાવે વિશેષતઃ રમણભાઈની ‘આત્મલક્ષી’ ‘પરલક્ષી’ શબ્દોની ટીકા ઉત્તરરૂપે જ લખાણ કર્યું છે. જુઓઃ મનોમુકુર ગ્રંથ. ૧લોઃ આગળ નિર્દિષ્ટ આવૃત્તિઃ પૃ. ૨૦૭</ref>
<ref>૫. મનોમુકુર : ભા. ૧લોઃ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પૃ. ૨૦૪–૨૦૬</ref>
<ref>૬. એજન : પૃ. ૨૦૬–૨૦૮</ref>
<ref>૭. એજન : પૃ. ૨૦૮ પરની ચર્ચા</ref>
<ref>૮. એજન : પૃ. ૨૦૮</ref>
<ref>૯. એજન : પૃ. ૨૦૮</ref>
<ref>૧૦. એજન : પૃ. ૨૦૮</ref>
<ref>૧૧. મનોમુકુર ભા. ૧ લો : પૃ. ૨૦૮</ref>
<ref>૧૨. એજન પૃ. ૨૦૮</ref>
<ref>૧૩. જુઓ પ્રકરણ ૯ની ચર્ચા.</ref>
<ref>૧૪. મનોમુકુર ભા. ૧લો. પૃ. ૨૦૮</ref>
<ref>૧૫. જુઓ નરસિંહરાવની ચર્ચા પૃ. ૫૭૧ ૫ર. </ref>
<ref>૧૬. મનોમુકુર ભા. ૧ લો. : પૃ. ૨૦૮ની ચર્ચા</ref>
<ref>૧૭. એજન : પૃ. ૨૦૮</ref>
<ref>૧૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref>
<ref>૧૯. એજન : પૃ. ૨૦૯</ref>
<ref>૨૦. એજન : પૃ. ૨૦૯</ref</ref>
<ref>૨૧. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref>
<ref>૨૨. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૦</ref>
<ref>૨૩. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૦–૨૧૧</ref>
<ref>૨૪. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૧–૨૧૨</ref>
<ref>૨૫. એજન : પૃ. ૨૧૨</ref>
<ref>૨૬. એજન : પૃ. ૨૧૩</ref>
<ref>૨૭. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૩</ref>
<ref>૨૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૩</ref>
<ref>૨૮અ. એજન પૃ. ૨૧૪</ref>
<ref>૨૯. એજન પૃ. ૨૧૪</ref>
<ref>૩૦ મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૧૯-૨૨૦</ref>
<ref>૩૧. કાવ્યતત્ત્વવિચાર : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયઃ અમદાવાદ સં : રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી આવૃત્તિ ઈ.સ. ૧૯૪૭ પૃષ્ઠ. ૧૩૯</ref>
<ref>૩૨. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૭</ref>
<ref>૩૩. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૭</ref>
<ref>૩૪. એજન : પૃ. ૨૨૮</ref>
<ref>૩૫. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૨૯–૨૩૦</ref>
<ref>૩૬. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૩૦</ref>
<ref>૩૭. એજન : પૃ. ૨૩૨</ref>
<ref>૩૮. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૧૨–૨૩૩</ref>
<ref>૩૯. જુઓ આ પ્રકરણની ચર્ચા. પૃ. ૩૨૯</ref>
<ref>૪૦. વર્ડ્‌ઝવર્થની કડી આ પ્રમાણે છે :
“The moon doth with delight”
“Look round her when the heavens are bare.”</ref>
<ref>૪૧. આચાર્ય આનંદશંકરના “કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં
“ ‘પૃથુરાજરાસા’ના એક અવલોકનમાંથી એક ચર્ચા” લેખમાં પૃ. ૧૩૭ પર આ કડીઓનું વિવરણ છે.</ref>
<ref>૪૨. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૩</ref>
<ref>૪૩. કાવ્યતત્ત્વવિચાર : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પૃ. ૧૩૭–૧૩૮</ref>
<ref>૪૪. કવિતા અને સાહિત્ય : વૉ. ૨ : પૃ. ૧૭૯–૧૮૧ </ref>
<ref>૪૫. આચાર્ય આનંદશંકરે પાદટીપમાં નોંધ કરી છે :
“રા. રમણભાઈ આને અપવાદ માનતા નથી, પણ વસ્તુતઃ આ અપવાદ જ થાય છે. શું કવિનું કવિત્વ પદ્ય અને મુખ વચ્ચે વાસ્તવિક સામ્ય શોધી કાઢી લૌકિક સ્થિતિ નિરૂપવામાં રહેલું છે ? એમ હોય તો કવિતા લૌકિક વસ્તુસ્થિતિનું અનુકરણ જ થાય.”
(‘કાવ્યતત્ત્વવિચાર’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિ પૃ. ૧૩૭)</ref>
<ref>૪૬. કાવ્યતત્ત્વવિચાર : પૃ. ૧૩૭–૧૩૮</ref>
<ref>૪૭. કવિતા અને સાહિત્ય : વૉ. ૧લું પૃ. ૧૩૯</ref>
<ref>૪૮. એજન પૃ. ૨૩૯</ref>
<ref>૪૯. જુઓ પ્રકરણ ૪ની ચર્ચા પૃ. ૩૭૧–૩૮૦</ref>
<ref>૫૦. મનોમુકુર ભા. ૧ પૃ. ૨૩૩–૨૩૪</ref>
<ref>૫૧. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૫–૨૩૯</ref>
<ref>૫૨. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૫–૨૩૬</ref>
<ref>૫૩. એજન : પૃ. ૨૩૭–૨૩૮</ref>
<ref>૫૪. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૮</ref>
<ref>૫૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૬</ref>
<ref>૫૬. એજન : ૨૩૬</ref>
<ref>૫૭. મનોમુકુર ભા. ૧ : પૃ. ૧૭૫–૧૮૩</ref>
<ref>૫૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૧૭૫</ref>
<ref>૫૯. એજન – પૃ. ૧૭૬</ref>
<ref>૬૦. એજન – પૃ. ૧૭૬–૧૭૭</ref>
<ref>૬૧. એજન પૃ. ૧૭૫. ૧૭૬–૧૭૭</ref>
<ref>૬૨. મનોમુકુર : ભા. ૧ : ૧૭૮</ref>
<ref>૬૩. એજન : પૃ. ૭૩</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous = [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
|previous =   [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-|૬. નરસિંહરાવની કાવ્યમીમાંસા-]]
|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર-|. રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વવિચારણા : કવિતાની ઉત્પત્તિ અને તેનો સ્વરૂપવિચાર-]]
|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-|. નરસિંહરાવની કાવ્યમીમાંસા-]]
}}
}}