ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રમંચ
Revision as of 12:32, 10 December 2021 by KhyatiJoshi (talk | contribs)
અગ્રમંચ(Front Stage) : રંગપીઠની કમાન અને મુખ્ય પડદાની સામેના રંગમંચનો નાનો વિસ્તાર આ સંજ્ઞાથી ઓળખાય છે.
ચં.ટો.