ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અગ્રમંચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અગ્રમંચ(Front Stage) : રંગપીઠની કમાન અને મુખ્ય પડદાની સામેના રંગમંચનો નાનો વિસ્તાર આ સંજ્ઞાથી ઓળખાય છે. ચં.ટો.