ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇન્દ્રસૌભાગ્ય

From Ekatra Wiki
Revision as of 06:02, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઇન્દ્રસૌભાગ્ય ઇન્દ્રસૌભાગ્ય : આ નામે ‘નેમિજિન-ફાગુ’ મળે છે પરંતુ તેના કર્તા કયા ઇન્દ્રસૌભાગ્ય છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. સંદર્ભ : પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરા, અગરચંદ નાહટા, ઈ.૧૯૬૨. [કી.જો.]