ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય-૪
Revision as of 06:25, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ઉદયવિજય-૪ [ઈ.૧૭૪૨માં હયાત] : જૈન સાધુ. ૭ કડીના ‘નિક્ષેપા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૪૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]