ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય-૩


ઉદયવિજય-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : જૈન સાધુ. ‘સુવિધિજિન-સ્તવન’ (૨.ઈ.૧૭૧૩)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[હ.યા.]