ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીકુ
Revision as of 07:56, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કીકુ : ‘સોઢી અને દેવડાનું ગીત’ (લે.ઈ.૧૫૬૫) નામના ઐતિહાસિક કાવ્યના કર્તા તે કીકુ-૧ હોવાનું નિશ્ચિત કહી શકાય તેમ નથી. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]