ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણ સૂરિ
Revision as of 10:53, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ગુણ(સૂરિ) : આ નામે ૮ કડીનો ‘ઋષભદેવજી-છંદ’ (લે.સં. ૧૯મી સદી અનુ.) અને ૨૪ કડીનું ‘આદિનાથ-વિનતિ-સ્તવન’ મળે છે. આ ગુણસૂરિ કયા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]