ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુકીર્તિ
Revision as of 13:43, 9 August 2022 by KhyatiJoshi (talk | contribs)
ચારુકીર્તિ [ઈ.૧૬૧૬માં હયાત] : જૈન સાધુ. ‘વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).[શ્ર.ત્રિ.]