ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસુંદર-૧

From Ekatra Wiki
Revision as of 06:55, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જયસુંદર-૧[ઈ.૧૫મી સદી] : તપગચ્છના જૈનસાધુ. સોમસુંદરસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૦૧થી ૧૪૪૩) શિષ્ય સોમદેવના શિષ્ય હોવાનું જણાય છે. એમણે ‘ગૌતમપૃચ્છાપ્રકરણ-બાલાવબોધ’ (લે.ઈ.૧૭૬૬) રચેલો છે. સંદર્ભ : મુપુગૂહસૂચી..[શ્ર.ત્રિ.]