ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવદાસ
Revision as of 13:17, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
દેવદાસ [ ] : ‘દેવદાસ/દેવીદાસ’ એવી નામછાપથી મળતા, વર્ગ(કડવાં) બદ્ધ તૂટક ‘અશ્વમેઘ’ના કર્તા. કર્તાનામ દેવીદાસ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય એવું નથી. સંદર્ભ : કવિચરિત : ૧-૨. [ર.સો.]