ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગ્યવર્ધન
Revision as of 10:41, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાગ્યવર્ધન [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઇન્દ્રવર્ધનના શિષ્ય. ૭ કડીના ‘નેમિરાજીમતી-સ્તવન’ (ર.ઈ.૧૭૮૯)ના કર્તા. ઉપરોક્ત કૃતિની પોથી તેમણે સ્વહસ્તાક્ષરમાં ઈ.૧૮૨૪માં પૂરી કરી હતી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ગી.મુ.]