ભૂતનાથ [ઈ.૧૮૬૨] : ‘રસ-ગીતા’ (લે. ઈ.૧૮૬૨ સુધીમાં) તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૧.[કી.જો.]