ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ મુનિ-૪
Revision as of 06:16, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રામ(મુનિ)-૪ [ઈ.૧૬૫૫માં હયાત] : જૈન સાધુ. માનવિમલના શિષ્ય. ૧૯૫ કડીના ‘ચંદનમલયાગિરી-રાસ’ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.[શ્ર.ત્રિ.]