ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલુજીવીરામ
Revision as of 04:58, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વેલુજીવીરામ [ ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯; ૨. ગૂહાયાદી.[કી.જો.]