ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષવિમલ
Revision as of 11:00, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હર્ષવિમલ [ઈ.૧૫૫૪ હુધીમાં] : તપગચ્છના જૈન હાધુ. વિજ્યદાનહૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-હઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. હંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કા.શા.]