ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હિમરાજ-હેમરાજ ઋષિ-૧
Revision as of 11:48, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs)
હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જીવરાજ ઋષિશિષ્ય. ૩૪૪ કડીના ‘ધન્ના-રાહ’ (ર.ઈ.૧૫૫૩) તથા ૫૫ કડીના ‘બુદ્ધિ-રાહ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. હંદર્ભ : ૧. ગુહારહ્વતો; ૨. જૈહાઇતિહાહ; ૩. મરાહહાહિત્ય; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ર.ર.દ.]