ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૧

Revision as of 02:04, 30 September 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૦૦૧
અધખૂલી બારી યોગેશ જોષી
અનિમેષ જિતેન્દ્ર પટેલ
અમારી શ્રેષ્ઠ વાર્તાઓ સં. પોપટલાલ પંચાલ, જગદીશ દવે
અમાસના કાળા તારા વસંતરાવ પરમાર
અમૃત વસે નેણ નાનાભાઈ જેબલિયા
અહીં કોઈ રહેતું નથી વીનેશ અંતાણી
આઠમો શ્રવણ ચંદ્રકાન્ત વાગડિયા
આરપાર કાંતિ રામી
ઊજળા અવતાર નાનાભાઈ જેબલિયા
એક પળ તરુલતા દવે
એક હતો હકલો જનક નાયક
કહો ને કેવી હતી એ? ઇન્દુ કે. ડી. મહેતા
કાગડો સ્માર્ટ છે નીતિન ત્રિવેદી
ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૯ સં. યોગેશ જોષી
ગ્રામસરિતાની સરવાણીઓ ભા. ૧ શિવદાન ગઢવી
ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ સં. અમિતાભ મડિયા
ચૂંદડી ઓઢાડી બે વાર ઉષા શેઠ
જખમ રસિક બારભાયા
જલાવરણ રમેશ ર. દવે
તલપ હરીશ મંગલમૂ
દરિયા પારના દર્પણમાં સં. જયંત મહેતા
નથી મોરપિચ્છ થવાનું મન જયવદન પટેલ
૯૯ લઘુકથાઓ મોહનલાલ પટેલ
નવી કેડી શૈલેશ ક્રિસ્ટી
નાટકપાત્રનો પ્રવેશ પ્રવીણસિંહ ચાવડા
પરાજિત વિજય પરીખ
પારખું દશરથ પરમાર
પારિજાતનાં ફૂલ સં. સતીશ ડણાક
પુનશ્વ બકુલ દવે
પોઠ મોહન પરમાર
ફેમિલી આલ્બમ સુરેશ ઓઝા
બાપાનો છેલ્લો કાગળ મણિલાલ હ. પટેલ
૨૦૦૦ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. હર્ષદ ત્રિવેદી
મલાકા પ્રવીણ ગઢવી
મંદિરની પછીતે રઘુવીર ચૌધરી
રાતી રાયણની રતાશ બી. કેશરશિવમ્
લઘુકથા વિશેષ સં. ભગવત સુથાર, દિલીપ રોય, રમેશ ત્રિવેદી
શ્યામલ સતીશ પંડ્યા
શ્રવણની કાવડ વિજય શાસ્ત્રી
સરી પડેલાં મોતી જિજ્ઞાસુ દક્ષિણી
સિનિયર સિટીઝન્સ જનક નાયક
સૂના આકાશનું પંખી પ્રીતમલાલ કવિ
સૃજનની કેડીએ નટવર હરિયાણી
સ્વાતિબિંદુ ચેતના વ્યાસ