ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/ઉમાશંકર-વિષયક સાહિત્યસૂચિ

From Ekatra Wiki
Revision as of 18:10, 3 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ | ૪....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઉમાશંકર જોશી : કર્તાવિષયક વિવેચનગ્રંથો – લેખોની સૂચિ

૪. ઉમાશંકર-વિષયક સાહિત્યસૂચિ

ઉમાશંકર જોશીનાં કેટલાંક પુસ્તકો, ઉમાશંકર એક છબી, ઈ. સ. ૧૯૯૦, પૃ. ૫૩–૫૪. સંપા. મહેન્દ્ર મેઘાણી. ઉમાશંકર જોશી : વાઙ્મય-સૂચિ, કર્તા : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી. ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૭૩–૧૮૪. કર્તા : ચંદ્રકાન્ત શેઠ. ઉમાશંકર જોશી : વાઙ્મય-સૂચિ, કર્તા : ચંદ્રકાન્ત શેઠ, શ્રદ્ધાબહેન ત્રિવેદી યુગદ્રષ્ટા ઉમાશંકર, બીજી સંશોધિત–સંવર્ધિત આવૃત્તિ, ૨૦૦૪, પૃ. ૩૭૬–૪૪૭. સંપા. ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ધીરુ પરીખ. ઉમાશંકર જોશી : સંદર્ભસૂચિ, કર્તા : રમેશ જાની. કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૫–૨૨. સંપા. સુરેશ દલાલ. ઉમાશંકર જોશી : સાહિત્યસૂચિ, સંપા. પ્રકાશ વેગડ. ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, મે, ૧૯૮૯, પૃ. ૧૧૧–૧૪૬. સંપા. મફત ઓઝા. ઉમાશંકર જોશી : સાહિત્યસૂચિ સંપા. પ્રકાશ વેગડ અને નીરા દેસાઈ. વિવેચન, જાન્યુ.–માર્ચ, ૧૯૮૨, પૃ. ૭૨–૮૮. સંપા. સુરેશ દલાલ.