ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કપોલકલ્પિત
Jump to navigation
Jump to search
કડેડાટ
કપોલકલ્પિત (સુરેશ જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) લીમડા પરથી ખરેલા પાંદડાની ગતિ સાથે અહીં ભાવકનું સીધું અનુસંધાન કરતી, નારીત્વના અર્કરૂપ ચમેલીની લોકકથાસૃષ્ટિ કપોલકલ્પનાનો આશ્રય લઈ કલ્પનપરક અને પ્રતીકપરક દિશામાં ઓછામાં ઓછા ઘટનાસ્તરને લઈને ચાલી છે. વાસ્તવિકતાને અતિક્રમવા મથતી આધુનિકતાનું સાહસ એમાં જોઈ શકાય છે. ચં.