મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા
Revision as of 12:17, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs)
મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા ઈ.૧૨મી સદીથી ૧૯મી પૂર્વાર્ધ સુધીનાં ૭૦૦ વર્ષોના વિપુલ કાવ્ય-સાહિત્યમાંથી ૧૦૦૦ જેટલાં પાનાંનું એક સઘન પ્રતિનિધિ ચયન: કવિ-પરિચયો, કૃતિપરિચયો તથા કેટલાંક કવિઓનાં ચિત્રો તથા નમૂનાની હસ્તપ્રતો સાથે.
સંપાદક: રમણ સોની
પ્રારંભિક
ક્રમ
- પ્રસ્તાવના
- હસ્તપ્રતો, મુદ્રિત સાહિત્ય અને ઈ-પ્રકાશન
- આ સંપાદન વિશે
- પ્રવેશક પરિચય: મધ્યકાલીન ગુજરાતી કવિતાનું ઐશ્વર્ય
- સ્રોત-ગ્રંથો અને સંદર્ભ-ગ્રંથની યાદી
- મુખ્ય અનુક્રમ – સમય પ્રમાણે
- કવિનામોની સૂચિ –અકારાદિ વર્ણક્રમે
- વિવિધ હસ્તપ્રતોના નમૂના
- કવિઓ અને કૃતિઓ (Text)
.................................................................................................................................... આ સંપાદન કૉપીરાઈટથી રક્ષિત છે. એનો ઇ-પ્રકાશન કે મુદ્રિત કોઈપણ રૂપે ઉપયોગ કરવા માટે સંપાદકની પરવાનગી આવશ્યક છે. સંપર્ક: ramansoni૪૬@gmail.com ........................................................................................................