ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવાનંદ પંડિત-૧
Revision as of 11:25, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાવાનંદ : આ નામે ‘વંક્ચૂલનો રાસ’ મળે છે. તેના કર્તા કયા ભાવાનંદ છે તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : દેસુરાસમાળા.[શ્ર.ત્રિ.]