ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકરત્ન

From Ekatra Wiki
Revision as of 04:20, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિવેકરત્ન [ઈ.૧૫૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. લાવણ્યરત્નના શિષ્ય. ૬૪૬ કડીના ‘યશોધર-ચરિત્ર/રાસ’ (ર.ઈ.૧૫૧૭)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]