ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૨૦૦૦
Jump to navigation
Jump to search
૨૦૦૦
| અદૃશ્ય દીવાલો | માવજી મહેશ્વરી |
| અમર અને બીજી વાતો | ચિન્મય જાની |
| અમર પ્રેમકથાઓ | સં. વર્ષા અડાલજા |
| અમર સંવેદનકથાઓ | સં. જોસેફ મેકવાન |
| ઉન્મેષ | જિતેન્દ્ર પટેલ |
| ૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ સં. | રમેશ ર. દવે |
| કથાસૂત્ર | રાધેશ્યામ શર્મા |
| કાંઠાનું જળ | કંદર્પ ૨. દેસાઈ |
| કૂંડાળામાં પગ | ચતુર પટેલ |
| કોરો કેનવાસ | નટવર આહલપરા |
| ગુજરાતી નવલિકાચયન : ૧૯૯૭ | સં. રવીન્દ્ર પારેખ |
| ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૮ | સં. બિપિન પટેલ |
| ચિત્કાર | કાંતિ રામી |
| જન્મદિવસ | બી. કેશરશિવમ્ |
| જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ | સં. ધીરેન્દ્ર મહેતા |
| ઝાંઝવાં | કાંતિ રામી |
| તિરાડ | યોગેશ પંડ્યા |
| ન મંઝિલ, ન કિનારો | રસિક બારભાયા |
| પ્રતિ | હરીશ મહુવાકર |
| પ્રથમ ચરણ | સતીશ પંડ્યા |
| પ્રેરણા | સં. કૃપાશંકર જાની |
| બરખા બહાર | રસજ્ઞા પરીખ |
| મજલિસ | બકુલ બક્ષી |
| મંદિરા | આરતી ગાંધી |
| મુંજી વાર્તાઉં | ગૌતમ એસ. જોષી |
| રખે વીસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ | સં. અસ્મા માંકડ |
| લોકજણસ | પ્રેમજી પટેલ |
| વાર્તા આમ છે...… | સં. હરીશ મહુવાકર, નટવર વ્યાસ |
| વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ | સં. મણિલાલ હ. પટેલ, મોહન પરમાર |
| વિશ્વશ્રેષ્ઠ વાર્તાઓ | સં. યશવંત મહેતા |
| વ્યથાનો અવાજ | નીલા શાહ |
| સગડ | મનહર રવૈયા |