The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમરવિજય-૬ [ ] : જૈન સાધુ. શુભવિજયશિષ્ય. ૫ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. સસંપમાહાત્મ્ય. [કા.શા.]