The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મહાદેવ-૨ [ઈ.૧૭૫૦ સુધીમાં] : અવટંકે ભટ્ટ. જ્યોતિષવિષયક ‘સારસંગ્રહ’ નામક સંસ્કૃત ગ્રંથ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]