ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાદેવદાસ


મહાદેવદાસ [                ] : હિંદોલાનું ૧ ગુજરાતી તથા બાકીનાં હિંદી પદોના કર્તા.

સંદર્ભ : ફૉહનામાવલિ.
[કી.જો.]