સંસ્કૃતિ સૂચિ/નવલકથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


6 નવલકથા

અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના

(નોંધ : આ વિભાગમાં નવલકથા સંદર્ભોના અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના વગેરેનો સમાવેશ કર્યો છે. આ વિભાગને ગુજરાતી, ભારતીય અને પાશ્ચાત્ય નવલકથા એમ ત્રણ પેટાવિભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહીં નોંધોને લેખશીર્ષક અથવા નવલકથાના નામથી વર્ણાનુક્રમે ગોઠવણી કરવામાં આવી છે.)

6 નવલકથા : અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના

6.1 ગુજરાતી - નવલકથા અભ્યાસ / સમીક્ષા

લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
‘અકસ્માત‘ (લાભશંકર ઠાકર) સુભાષ શાહ એપ્રિલ69/158-159
‘અમૃતકુંભ‘ (રામચંદ્ર પટેલ) વિશે થોડુંક યોગેશ જોષી જુલાઈ-સપ્ટે83/170-174
‘અમૃતા‘ (રઘુવીર ચૌધરી) : ગ્રંથનો પંથ અનંતરાય રાવળ ફેબ્રુ66/72-74
‘અમે બે બહેનો‘ (પન્નાલાલ પટેલ) ઉમેદભાઈ મણિયાર માર્ચ63/116-117
‘અર્દશ્ય‘ (ધીરેન્દ્ર મહેતા) / ભૂતકાળમાં ભળી જઈ વિસ્તાર પામતા સામ્પ્રતની સ્વીકારકથા તરુણપ્રભસૂરિ‘ જાન્યુ-માર્ચ82/48-51
‘અશ્રુઘર‘ (રાવજી પટેલ) રમણલાલ જોશી ઑગ67/317-319
‘અસ્તિ‘ (શ્રીકાન્ત શાહ) / બે પુસ્તકો ધીરુભાઈ ઠાકર ડિસે66/471-473
‘અંતરપટ‘ (‘સ્નેહરશ્મિ‘) રમણલાલ જોશી ઑગ62/310-316
‘આકાર‘ (ચંદ્રકાન્ત બક્ષી) રઘુવીર ચૌધરી જુલાઈ71/249-255
‘આપણો ઘડીક સંગ‘ (દિગીશ મહેતા) નલિન રાવળ એપ્રિલ63/157-159
‘આપણો ઘડીક સંગ‘ (દિગીશ મહેતા) / બે ઘડીકનો સંગ જયન્તિલાલ મહેતા જુલાઈ63/275-277
‘આવરણ‘ (રઘુવીર ચૌધરી) ચંદ્રકાન્ત શેઠ મે67/197-200
‘આશાપંખી‘ (૧, ૨) (ઈશ્વર પેટલીકર) ‘કથક‘ માર્ચ54/149-150
‘ઇનર લાઇફ‘ (લાભશંકર ઠાકર અને દિનેશ કોઠારી) અનંતરાય રાવળ ફેબ્રુ66/74-75
‘ઇનર લાઇફ‘ (લાભશંકર ઠાકર અને દિનેશ કોઠારી) / નવલકથામાં ચરિત્ર રાધેશ્યામ શર્મા - રતિલાલ દવે એપ્રિલ66/151-153
‘ઇન્દુકુમાર‘ અને ‘સરસ્વતીચંદ્ર‘ (અનુક્રમે ન્હાનાલાલ કવિ અને ગો. મા. ત્રિપાઠી) ચન્દ્રશંકર ભટ્ટ જૂન59/228-233, 227
‘ઈધણ ઓછાં પડ્યાં‘ (ચુનીલાલ મડિયા) હોરમઝદિયાર દલાલ એપ્રિલ51/156-157
‘ઈશિતા‘ (લલિતકુમાર શાસ્ત્રી) રમણલાલ જોશી ઑક્ટો65/395-397
ઈશ્વર પેટલીકર / કૃતિઓ અને કર્તાઓ : શ્રી પેટલીકર રઘુવીર ચૌધરી ઑગ-સપ્ટે63/369-373
ઈશ્વર પેટલીકર / ગમ્યું તે ગાયું (લેખકમિલન, સુરત) ઈશ્વર પેટલીકર ઑગ53/298-300
‘ઋતુ‘ (કિશોરસિંહ સોલંકી) / કિશોરસિંહની બે લઘુનવલો મણિલાલ હ. પટેલ ઑગ78/243-246
‘એક દીપ જલે અંતરમાં‘ (બચુભાઈ મહેતા) / આજનું અભિનિષ્ક્રમણ સુન્દરમ્ એપ્રિલ70/128-134
‘એક સોનેરી નદી‘ (રામચંદ્ર પટેલ) / ચેતોહર ગદ્યમાં માનવીય ગુણોની અભિવ્યક્તિ મણિલાલ હ. પટેલ ફેબ્રુ79/134-137
‘કદલીવન‘ (વિનોદિની નીલકંઠ) ઉમાશંકર જોશી માર્ચ47/112-113
‘કરણઘેલો‘ (નંદશંકર તુળજાશંકર) / ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા રઘુવીર ચૌધરી સપ્ટે71/351-358
‘કંચુકીબંધ‘ (શિવકુમાર જોશી) ‘કથક‘ માર્ચ57/114-115
‘કંડકટર‘ (રઘુવીર ચૌધરી) / બે અવલોકનો રમેશ ર. દવે જાન્યુ-માર્ચ82/52-55
‘કામિની‘ (મધુ રાય) / ‘મિથ‘ની માયાજાળ રાધેશ્યામ શર્મા એપ્રિલ70/135-138
‘કાળચક્ર‘ (ઝવેરચંદ મેઘાણી) ઉમાશંકર જોશી જુલાઈ47/272-273
‘કિમ્બલ રેવન્સવૂડ‘ (મધુ રાય) / એક રસપ્રદ નાટ્યાત્મક કથા પ્રસાદ બ્રહ્મભટ્ટ જુલાઈ-સપ્ટે82/152-155
‘કોતરની ધાર પર‘ (કાનજી પટેલ) : સૂક્ષ્મ સંવેદન - પટુતાનો અણસાર રમણ સોની જુલાઈ-સપ્ટે82/155-157
‘ખેતરને ખોળે‘ (ભાગ ૧, ૨) (પીતાંબર પટેલ) ‘કથક‘ ફેબ્રુ54/108-109
‘ગુજરાતનો નાથ‘ (ક. મા. મુનશી) / પત્રમ પુષ્પમ્ : એમાં સાચું શું - આ કે પેલું ? ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ઑગ64/344
‘ગુજરાતનો નાથ‘ (કનૈયાલાલ મુનશી) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી : કાકને પત્ર મનસુખલાલ ઝવેરી ઑગ-સપ્ટે63/346-360
‘ગુજરાતનો નાથ‘ (કનૈયાલાલ મુનશી)માંનાં આધારબીજો (મોટિફ્સ) પુષ્કર ચંદરવાકર સપ્ટે74/297-301
ગુજરાતી નવલ - ગતિનો ગ્રાફ - એક ચર્ચા હરીશ વ્યાસ નવે72/354-356
‘ગુજરાતી નવલકથા‘ (રઘુવીર ચૌધરી અને રાધેશ્યામ શર્મા) ધીરેન્દ્ર મહેતા જાન્યુ74/35-38
ગુજરાતી નવલકથા / છેલ્લાં બે વરસની નવલકથાઓ (૧૯૫૩ - ‘૫૫) પીતાંબર પટેલ સપ્ટે55/393-396, 392
ગુજરાતી નવલકથા / પત્રમ પુષ્પમ્ : ગુજરાતી મહાકથાઓ : નવી નજરે ત્રિભુવન વીરજીભાઈ હેમાણી મે69/198-199
ગુજરાતી નવલકથા / સાહિત્યની પાનખર ચુનીલાલ મડિયા માર્ચ51/98-100, 113
ગુજરાતી નવલકથામાં વાસ્તવનાં રૂપો ધીરેન્દ્ર મહેતા જુલાઈ-સપ્ટે82/120-130
ગુજરાતી નવલકથામાં હતાશા અને અસ્તિત્ત્વવાદ મધુ રાય મે69/189-191
‘ગુલાબસિંહ‘ (મણિલાલ ન. દ્વિવેદી) / એક સમીક્ષા ધીરુભાઈ ઠાકર ફેબ્રુ54/86-92, 84
ગોવર્ધનરામના ચિન્તનનું સ્વરૂપ રતિલાલ મોહનલાલ ત્રિવેદી જાન્યુ56/9-11
‘ગ્રામલક્ષ્મી‘ (ર. વ. દેસાઈ)એક દસ્તાવેજ રઘુવીર ચૌધરી માર્ચ70/97-103
‘ઘમ્મરવલોણું‘ (પન્નાલાલ પટેલ) : ધરતીનો મોંઘેરો મોર અનંતરાય રાવળ નવે68/434-440
‘ચહેરા‘ (મધુ રાય) : ત્રણ પુસ્તકો યશવન્ત શુક્લ ઑગ66/315-316
‘ચંદ્રકાંત બક્ષીથી ફેરો‘ (સુમન શાહ) / નવી નવલકથાની સમ્યક છબિ રાધેશ્યામ શર્મા ડિસે74/411-414
‘ચિહ્નન‘ (ધીરેન્દ્ર મહેતા) : આત્મપ્રત્યયની અવિરત શોધ રમેશ દવે જુલાઈ79/260-264
ચુનીલાલ મડિયા / આત્મનિરીક્ષણ (વડોદરા લેખક્મિલન) ચુનીલાલ મડિયા ઑક્ટો55/418-420
‘છિન્નપત્ર‘ (સુરેશ જોશી) : ‘પારદર્શક‘ ભાષા હિમાંશુ વોરા એપ્રિલ66/156-159
‘જનમટીપ‘ (ઈશ્વર પેટલીકર)નાં ચંદા - ભીમો જયંત ગાડીત જૂન70/233-235
‘જય સોમનાથ‘ (કનૈયાલાલ મુનશી) મનસુખલાલ ઝવેરી એપ્રિલ51/137-143, 145
‘જય સોમનાથ‘ (કનૈયાલાલ મુનશી) / અર્ઘ્ય : મુનશીની ચૌલાનું મૃત્યુ ઝવેરચંદ મેઘાણી માર્ચ51/119
‘જય સોમનાથ‘ (કનૈયાલાલ મુનશી) ઊડતી નજરે ચંદ્રકાન્ત મહેતા માર્ચ51/105-107
‘ઝંઝા‘ (રાવજી પટેલ) રઘુવીર ચૌધરી ઑગ71/293-298
‘ઝંઝા‘ (રાવજી પટેલ) / ત્રણ કૃતિઓ હસિત બૂચ એપ્રિલ69/154-155
‘ઝેર તો પીધાં છે જાણી જાણી‘ (ખંડ ૧) (દર્શક) ‘કથક‘ મે54/227-228
‘ઝેર તો પીધાં છે જાણી જાણી‘ (‘દર્શક‘) / એક ચર્ચા મોહનભાઈ શંકરભાઈ પટેલ જાન્યુ58/33-35
‘ઝેર તો પીધાં છે જાણી જાણી‘ (‘દર્શક‘) / શ્રી દર્શક અને ઇતિહાસ સી. એન. પટેલ જૂન69/227-231, 239
‘તુંગનાથ‘ (યશોધર મહેતા) વિનાયક પુરોહિત માર્ચ58/113-118
‘દરિયાલાલ‘ અને ‘સોરઠ, તારાં વહેતાં પાણી‘ (અનુક્રમે ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય) ગુલાબદાસ બ્રોકર ડીસે49/465-467
દર્શકની નવલકથાઓ રઘુવીર ચૌધરી જૂન68/209-222
‘દિલનાં દાન‘ (કૃષ્ણપ્રસાદ ભટ્ટ) રમણલાલ જોશી એપ્રિલ66/160, પૂ.પા.3
‘દિવ્યચક્ષુ‘ (રમણલાલ વ. દેસાઈ) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી : ‘દિવ્યચક્ષુ‘ - એક દૃષ્ટિ હીરા પાઠક ઑગ-સપ્ટે63/365-369
‘દીપનિર્વાણ‘ (‘દર્શક‘) : મનહર અને મનભર ઉમાશંકર જોશી જુલાઈ53/274-277
‘દીપનિર્વાણ‘ (‘દર્શક‘)ની સુચરિતા ‘દર્શક‘ અને મૂળશંકર ભટ્ટ ઑકટો57/386-389, 380
ધાર્મિક નવલકથાનો પ્રશ્ન ક્રિસ્ટોફર ઇશરવૂડ જાન્યુ49/15-17
નવલકથા - સ્વરૂપ / બે મુદ્દા ભાનુપ્રસાદ પંડ્યા માર્ચ68/109-111
નવલકથાકાર સંમેલન (વિલે પારલે સાહિત્યસભા) ગો. નવે62/416-419
નવલકથાકાર સંમેલન (વિલે પારલે સાહિત્યસભા) / સમયરંગ નોંધ તંત્રી ઑક્ટો62/363
‘નંદનવન‘ (સારંગ બારોટ) ‘કથક‘ સપ્ટે54/417
‘પાછલે બારણે‘ (પનાલાલ પટેલ) ઉમાશંકર જોશી સપ્ટે47/350-351
પારસી નવલકથા - સાહિત્ય મધુસૂદન પારેખ ડિસે66/449-455
પ્રાદેશિક નવલકથા વિશે ચિનુ મોદી ડિસે72/389-392
‘પ્રેમયાત્રા‘ (ભગવતીકુમાર શર્મા) : પ્રેમમય યાત્રા ગુલાબદાસ બ્રોકર ફેબ્રુ58/74-77
‘ફકીરો‘ (પન્નાલાલ પટેલ) ‘કથક‘ સપ્ટે56/360, 358
‘ફેરો‘ (રાધેશ્યામ શર્મા) / ‘ક્યાં છે પરીક્ષિત ?‘ ઉમાશંકર જોશી ડિસે68/468-469
‘બાવડાના બળે‘ (પુષ્કર ચંદરવાકર) કથક ફેબ્રુ55/76-77
‘ભવસાગર‘ (ઈશ્વર પેટલીકર) / મારું પ્રિય પાત્ર (સૂરજનું પાત્ર) ઈશ્વર પેટલીકર જુલાઈ55/315-317
ભવાની ભટ્ટાચાર્યની નવલકથાઓ ગુલાબદાસ બ્રોકર જુલાઈ55/326-328
‘મરણોત્તર‘ (સુરેશ જોશી) / ‘મરણોત્તર‘ એક પરિણત મેટાનૉવેલ નટવરસિંહ પરમાર મે76/149-152
‘મરણોત્તર‘ (સુરેશ હ. જોષી) રમણલાલ જોશી જાન્યુ76/29-31
‘મહાભિનિષ્ક્રમણ‘ (મુકુન્દ પરીખ) / માતૃરાગનું આલેખન રાધેશ્યામ શર્મા માર્ચ69/117-119
‘માટીનો મહેકતો સાદ‘ (મકરંદ દવે) : ધરતીની પુણ્યસુગંધ વહાવતી કથા મીરાં ભટ્ટ જુલાઈ-સપ્ટે82/157-161
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) ઉમાશંકર જોશી જાન્યુ48/33-34
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) / ‘તૃપ્તિનો ઘૂંટ‘ દર્શક માર્ચ52/113-115
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) / વાર્તાકલા સુન્દરમ્ ડિસે48/467-468
‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ) અને ‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / ભારતીય સમાજપરિવર્તનનાં બે દર્શનો ચી. ના. પટેલ ફેબ્રુ74/53-61
‘મીણ માટીનાં માનવી‘ (પન્નાલાલ પટેલ) / ત્રણ પુસ્તકો દિલાવરસિંહ જાડેજા માર્ચ67/117-119
‘મેઘલી રાતે‘ (સુહાસી) કથક જૂન55/290, 292
‘રઝળતા દિવસ‘ : કિશોરસિંહની બે લઘુનવલો મણિલાલ હ. પટેલ ઑગ78/243-246
રમણલાલ વ. દેસાઈ / પાત્રોની ભિક્ષા (પોતાની નવલકથાઓના પાત્રો વિશે) રમણલાલ વ. દેસાઈ ઑક્ટૉ49/399
રમણલાલ વ. દેસાઈ / હું મારાં પાત્રો કેમ સર્જું છું? રમણલાલ વ. દેસાઈ માર્ચ51/89-91
‘લીલુડી ધરતી‘ - હું ફરી લખું તો ચુનીલાલ મડિયા ડિસે68/443-444
‘વલય‘ (ધીરેન્દ્ર મહેતા) રમણલાલ જોશી જૂન72/186-188
‘વહી જતી જેલમ‘ (યશોધર મહેતા) વિનાયક પુરોહિત માર્ચ58/113-118
‘વિવર્ત‘ (પિનાકિન દવે) / ત્રણ અવલોકનો રમણલાલ જોશી ફેબ્રુ69/70-71
‘વિશ્વજિત્‘ (પિનાકિન દવે) રમણલાલ જોશી નવે65/439-440
‘વેણુ વત્સલા‘ (રઘુવીર ચૌધરી) / અધૂરું સમર્પણ ચી. ના. પટેલ ડિસે72/397-402
‘વ્યાજનો વારસ‘ (ચુનીલાલ મડિયા) ઉમાશંકર જોશી જુલાઈ47/271-272
‘શાન્ત દોન‘ (મિખાઈલ શોલોખોવ) ભોળાભાઈ પટેલ જાન્યુ66/23-31
‘શૌર્યતર્પણ‘ (ર. વ. દેસાઈ) / ત્રણ પુસ્તકો વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન53/235-236
‘શ્રાવણ રાતે‘ (રઘુવીર ચૌધરી) / પ્રણયગત નિર્ભ્રાન્તિની વેદનાકથા રમેશ દવે ઑક્ટો78/299-304
‘સભા‘ (મધુ રાય) : રહસ્યકથા ભૂપેશ અધ્વર્યુ ઑગ73/308-313
‘સમયદ્વીપ‘ (ભગવતીકુમાર શર્મા) / નવલકથામાં પ્રતીકાત્મક ક્રિયા રાધેશ્યામ શર્મા જૂન75/196-199
‘સરસ્વતીચન્દ્ર‘ (ગો. મા. ત્રિપાઠી)નો ઘા અને કુમુદનો પાટો ચન્દ્રશંકર ભટ્ટ એપ્રિલ66/133-136
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) રઘુવીર ચૌધરી ઑક્ટો69/377-388
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / અર્ઘ્ય : ગો. મા. ત્રિ.નો ‘સરસ્વતીચંદ્ર‘ રામનારાયણ વિ. પાઠક સપ્ટે49/360
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / અર્ઘ્ય : ગ્રન્થમણિ ‘સરસ્વતીચન્દ્ર‘ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે51/358-359
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / ‘ઇન્દુકુમાર‘ અને ‘સરસ્વતીચંદ્ર‘ ચન્દ્રશંકર ભટ્ટ જૂન59/228-233, 227
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી : ‘સરસ્વતીચંદ્ર‘ મહાકાવ્યનો રાત્રિ - સર્ગ ઉશનસ્ ઑગ-સપ્ટે63/329-333
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / ગોવર્ધનરામના ચિન્તનનું સ્વરૂપ રતિલાલ મોહનલાલ ત્રિવેદી જાન્યુ56/9-11
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / તમારે ગુજરાત જોવું છે ? વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સપ્ટે60/પૂ.પા.4
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : ગુમાનનાં લગ્ન વિશે સ્વ. પાઠકસાહેબનું મંતવ્ય ઉપેન્દ્ર પંડ્યા માર્ચ59/114-115
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : બુદ્ધિધનનું વર્તન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ડિસે63/596-597
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : ‘સરસ્વતીચંદ્ર‘માં સમાન સ્વપ્ન દુર્ગાશંકર કે. શાસ્ત્રી ઑગ49/318
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પત્રમ પુષ્પમ્ : સરસ્વતીચંદ્રમાં સમાન સ્વપ્ન દુર્ગાશંકર કે. શાસ્ત્રી જૂન51/237
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) ‘સરસ્વતીચંદ્ર‘ : ગોવર્ધનરામનું ઋણ કનૈયાલાલ મુનશી નવે55/456-458
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / બલવંતરાય ઠાકોરનો એક પત્ર સંપા. રમણલાલ જોશી જુલાઈ61/277-278
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) / મનભર નવલકથાની સમાલોચના કાન્તિલાલ બળદેવરામ વ્યાસ ફેબ્રુ55/49-60
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) અને ‘માનવીની ભવાઈ‘ (પન્નાલાલ પટેલ): ભારતીય સમાજપરિવર્તનનાં બે દર્શનો ચી. ના. પટેલ ફેબ્રુ74/53-61
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી) એક સકલકથા ડોલરરાય રંગીનદાસ માંકડ જાન્યુ56/17-18, 23
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી)ની લોકપ્રિયતાનો આંક તંત્રી સપ્ટે51/358
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી)નો સંક્ષેપ રામનારાયણ વિ. પાઠક ઑગ51/284-285, 313
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી, સંક્ષેપ : ઉપેન્દ્ર પંડ્યા) ઉમાશંકર જોશી માર્ચ60/101-107
‘સરસ્વતીચંદ્ર‘ (ગો. મા. ત્રિપાઠી, સંક્ષેપ : ઉપેન્દ્ર પંડ્યા) ઉમાશંકર જોશી ફેબ્રુ52/77
‘સરસ્વતીચંદ્ર‘, ભાગ 4 (ગો. મા. ત્રિપાઠી) / સુંદરગિરિના ચિરંજીવ શ્રૃંગે મનસુખલાલ ઝવેરી એપ્રિલ49/130-133
સુક્થાની મદિરા (નવલકથાનો કથારસ) ચુનીલાલ મડિયા ઑક્ટો60/374-376
‘સૂકી ધરતી, સૂકા હોઠ‘ (દિલીપ રાણપુરા) / ત્રણ કૃતિઓ હસિત બૂચ એપ્રિલ69/155-156
‘સૉક્રેટીસ‘ (દર્શક) વિશે દર્શક‘ એપ્રિલ76/116-119
‘સૉક્રેટીસ‘ (દર્શક)ની ભાવનાસૃષ્ટિ ચી. ના. પટેલ ઑક્ટો76/316-322, 315
‘સોરઠ, તારાં વહેતાં પાણી‘ અને ‘દરિયાલાલ‘ (અનુક્રમે ઝવેરચંદ મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય) ગુલાબદાસ બ્રોકર ડીસે49/465-467
‘સ્વપ્નતીર્થ‘ (રાધેશ્યામ શર્મા) / સ્વપ્ન અને જાગૃતિની સાંધ્યભૂમિ નિરંજન ભગત મે79/191-196, 206-210
‘હિંદુસ્થાન મધ્યેનું એક ઝૂંપડું‘ (સોરાબશા દાદાભાઈ મુનસફના) / પહેલી ગુજરાતી નવલકથા મધુસૂદન પારેખ સપ્ટે66/336-342

6.2 ભારતીય સાહિત્ય - નવલકથા : અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
ભારતીય : હિન્દી ‘અપને અપને અજનબી‘ (અજ્ઞેય) / મૃત્યુની અનુભૂતિ રઘુવીર ચૌધરી મે65/182-187
ભારતીય : બંગાળી ‘આરણ્યક‘ (વિભૂતિભૂષણ બંદોપાધ્યાય) / ઉચ્છ્વસિત વનવાણી ‘દર્શક‘ ઑક્ટો59/381-385
ભારતીય : બંગાળી ‘આરણ્યક‘ (વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, અનુ. ચંદ્રકાન્ત મહેતા) હિમાંશુ વોરા મે63/191-193
ભારતીય : બંગાળી ‘આરોગ્ય નિકેતન‘ (તારાશંકર બંદોપાધ્યાય, અનુ. રમણિક મેઘાણી) જયંતીલાલ મહેતા મે63/194-195
ભારતીય : બંગાળી ‘ઊજળા પડછાયા, કાળી ભોંય‘ (‘જરાસંઘ‘, અનુ. નગીનદાસ પારેખ) / અંત : સ્રોતા ભોળાભાઈ પટેલ મે65/194-196
ભારતીય : કન્નડ કન્નડ નવલકથા પ્રો. ઇનામદાર એપ્રિલ52/156-157
ભારતીય : મરાઠી ‘ગુલાબી સાડી‘ (‘ભાવીણ‘, લે. બાલકૃષ્ણ બોરકર, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ) ઉમાશંકર જોશી, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ મે54/235-238
ભારતીય : બંગાળી ‘ગૃહદાહ‘ (શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય) ઉમાશંકર જોશી ડિસે77/443-449
ભારતીય : બંગાળી ‘ગૃહદાહ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / અચલાથી અ - ચલા ભોળાભાઈ પટેલ જાન્યુ-ફેબ્રુ77/34-42
ભારતીય : બંગાળી ‘ગૃહદાહ‘ને ‘વિપ્રદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) ચી. ના. પટેલ જાન્યુ-ફેબ્રુ77/49-53
ભારતીય : બંગાળી ‘ગોરા‘ (રવીન્દ્રનાથ ટાગોર) - એક મહાનવલ મનુભાઈ પંચોળી ‘દર્શક‘ એપ્રિલ-જૂન82/84-98
ભારતીય : બંગાળી ‘ગોરા‘ (રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની) ગુલાબદાસ બ્રોકર મે48/195-197
ભારતીય : બંગાળી ‘ગોરા‘ની સુચરિતા અને લલિતા (રવીન્દ્રનાથ ઠાકુર) અનિલા દલાલ સપ્ટે74/302-307
ભારતીય : બંગાળી ‘ઘરે - બાહિરે‘ (રવીન્દ્રનાથ ટાગોર)ની વિમલા / ચાર નવલકથાની નાયિકાઓ ચુનીલાલ મડિયા ઑગ68/312-317
ભારતીય : બંગાળી ‘ઘરે - બાહિરે‘ની વિમલા (રવીન્દ્રનાથ ઠાકુર) અનિલા દલાલ ઑક્ટો70/369-372
ભારતીય : બંગાળી ‘ચતુરંગ‘ની દામિની (રવીન્દ્રનાથ ઠાકુર) અનિલા દલાલ જુલાઈ71/247-248, 280-281
ભારતીય : બંગાળી ‘ચરિત્રહીન‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) નલિન રાવળ જાન્યુ-ફેબ્રુ77/54-75
ભારતીય : બંગાળી ‘ચોખેર બાલિ‘ની વિનોદિની (રવીન્દ્રનાથ ઠાકુર) અનિલા દલાલ ફેબ્રુ71/66-69
ભારતીય : બંગાળી ‘જોગાજોગ‘ (રવીન્દ્રનાથ ઠાકુર) / કુમુદિની અને પંખી - પ્રતીક ઉમાશંકર જોશી જૂન61/202-207
ભારતીય : બંગાળી ‘જોગાજોગ‘ની કુમુદિની (રવીન્દ્રનાથ ઠાકુર) અનિલા દલાલ મે72/137-142
ભારતીય : મરાઠી ‘થૅંકયુ મિસ્ટર ગ્લાડ‘ (અનિલ બર્વે, અનુ. વસુધાબહેન ઇનામદાર) / થેંકયૂ મિસ્ટર રમણલાલ જોશી જુલાઈ-સપ્ટે80/227-228
ભારતીય : બંગાળી દુઈ બોન : દુઈ નારી (રવીન્દ્રનાથ ઠાકુર) અનિલા દલાલ નવે71/413-416
ભારતીય : બંગાળી ‘દેના પાઓના‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) યશોધન જોશી જાન્યુ-ફેબ્રુ77/76-83
ભારતીય : બંગાળી ‘દેવદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / પાશવી આવેગનું પ્રતીક ? રાજેન્દ્રસિંહ રાયજાદા જાન્યુ-ફેબ્રુ77/124
ભારતીય : બંગાળી ‘દેવદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / મુગ્ધ પ્રણયની કરુણ કથા રમણલાલ જોશી જાન્યુ-ફેબ્રુ77/114-118
ભારતીય : બંગાળી ‘ન હન્યતે‘ (મૈત્રેયીદેવી, અનુ. નગીનદાસ પારેખ) / અપાવરણ ઉમાશંકર જોશી જુલાઈ78/193-202
ભારતીય : ભારતીય નવલકથાકારની ભારત માટેની ખોજ ઉમાશંકર જોશી એપ્રિલ77/185-191
ભારતીય : ભારતીય નવલકથાકારની ભારત માટેની ખોજ / પન્નાલાલ અને પેંડસે (એપ્રિલથી ચાલુ) ઉમાશંકર જોશી મે77/238-243
ભારતીય : બંગાળી ‘નષ્ટનીડ‘ (રવીન્દ્રનાથ ટાગોર)ની ચારુલતા / ચાર નવલકથાની નાયિકાઓ ચુનીલાલ મડિયા ઑગ68/312-317
ભારતીય : બંગાળી ‘પથેરદાબી‘ અને ‘ષોડશી‘ રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ એપ્રિલ50/150-152
ભારતીય : બંગાળી ‘પથેર દાબી‘ની સરકાર દ્વારા જપ્તી / બે પત્રો રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ જાન્યુ-ફેબ્રુ77/148-150
ભારતીય : બંગાળી ‘પલ્લીસમાજ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) / એક આસ્વાદ મધુસૂદન પારેખ જાન્યુ-ફેબ્રુ77/95-103
ભારતીય : બંગાળી ‘પલ્લીસમાજ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)નો મઘમઘાટ ઈશ્વર પેટલીકર જાન્યુ-ફેબ્રુ77/104-106
ભારતીય : બંગાળી ‘પ્રથમ પ્રતિશ્રુતિ‘ (આશાપૂર્ણદેવી) / સત્યવતી પરાજિતા : સત્યમેવ જયતુ જયેન્દ્ર ત્રિવેદી જુલાઈ-સપ્ટે80/162-172
ભારતીય : બંગાળી ‘બડી દીદી‘ અને ‘પથનિર્દેશ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) પ્રસાદ બ્રહ્મભટ્ટ જાન્યુ-ફેબ્રુ77/125-129, 123
ભારતીય : મરાઠી ‘બલિદાન‘ નવલકથા શી રીતે જન્મી માલતી બેડકેર, અનુ. ગોપાળરાવ વિદ્વાંસ જૂન60/230-233
ભારતીય : બંગાળી ‘માટીના મહેલ‘ (માણિક બંદોપાધ્યાય, અનુ. શ્રીકાન્ત ત્રિવેદી) ‘કથક‘ ઑગ54/366-367
ભારતીય : ઓડિયા ‘માટીર મનીષ‘ (કાલિંદીચરણ પાણિગ્રહી) / એક ઉરિયા નાટ્યપ્રયોગ જશવંત શેખડીવાળા ડિસે59/472-477
ભારતીય : હિન્દી ‘માનવીનાં રૂપ‘ (યશપાલ, અનુ. સુભદ્રા ગાંધી) કથક ઑગ55/369-370
ભારતીય : હીન્દી ‘માનવીનાં રૂપ‘ (યશપાલ, અનુ. સુભદ્રા ગાંધી) રમણલાલ જોશી જૂન57/233-236
ભારતીય : અસમિયા ‘મૃત્યુંજય‘ (વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય) / બળતાં પાણીના સંવેદનની કથા ભોળાભાઈ પટેલ એપ્રિલ-જૂન80/112-119
ભારતીય : બંગાળી ‘વિપ્રદાસ‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) જયંત કોઠારી જાન્યુ-ફેબ્રુ77/43-48, 53
ભારતીય : બંગાળી ‘વિરાજ વહુ‘ (શરદબાબુલિખિત ‘વિરાજવહુ‘ની બિમલરૉય દિગ્દર્શિત ફિલ્મ) પીતાંબર પટેલ ડિસે54/539-542, 536
ભારતીય : બંગાળી ‘વિરાજવહુ‘ : પ્રાણત્ત્વના આવિષ્કારની કથા (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) ચન્દ્રશંકર ભટ્ટ જાન્યુ-ફેબ્રુ77/107-113
ભારતીય : બંગાળી શરદબાબુનો એક અ - નાયક (‘દેવદાસ‘) રાધેશ્યામ શર્મા જાન્યુ-ફેબ્રુ77/119-123
ભારતીય : બંગાળી ‘શેષપ્રશ્ન‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) સુસ્મિતા મ્હેડ જાન્યુ-ફેબ્રુ77/84-89
ભારતીય : બંગાળી ‘શેષપ્રશ્ન‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)ની કમલ અનિલા દલાલ જાન્યુ-ફેબ્રુ77/90-94
ભારતીય : બંગાળી ‘શેષેર કવિતા‘ (રવીન્દ્રનાથ ઠાકુર)ની લાવણ્ય અનિલા દલાલ ઑગ69/295-298
ભારતીય : બંગાળી ‘શ્રીકાન્ત‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય) સ્નેહસંબંધોના પરિપ્રેક્ષ્યમાં ચંદ્રકાન્ત શેઠ જાન્યુ-ફેબ્રુ77/14-23
ભારતીય : બંગાળી ‘શ્રીકાન્ત‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)ની સંઘના અંગે દૃષ્ટિકોણ / માનવહૃદયનું સત્ય ઉમાશંકર જોશી જાન્યુ-ફેબ્રુ77/5-13
ભારતીય : બંગાળી ‘શ્રીકાન્ત‘ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)નો અંત હીરાબહેન પાઠક જાન્યુ-ફેબ્રુ77/24-33

6.3 પાશ્ચાત્ય સાહિત્ય - નવલકથા : અભ્યાસ/ સમીક્ષા/ સાર/ પ્રસ્તાવના

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
પાશ્ચાત્ય : ફ્રેંચ અને જો નવલકથા આપણને ત્યજી જાય તો ? મિલાન કુન્દેરા, અંગ્રેજી અનુ. અશીલ ફોર્લેરે અને ગુજ. અનુ. નિરંજન ભગત ઑક્ટો-ડિસે83/202-211
પાશ્ચાત્ય : રશિયન ‘અન્ના કરેનીના‘ (લિયો તૉલ્સ્તૉય) / ગંગા - યમુના : લિયો તૉલ્સ્તૉયની બે નવલકથાઓ ‘દર્શક‘ જાન્યુ79/33-36
પાશ્ચાત્ય : અમેરિકન ‘અંકલ ટૉમ્સ કેબિન‘ (‘માનવતાનાં લિલામ‘ હૅરિયેટ ઇલિઝાબેથ સ્ટો, અનુ. શશિન ઓઝા) / ત્રણ પુસ્તકો વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન53/237, 221
પાશ્ચાત્ય : અમેરિકન આજની અમેરિકન નવલકથા / અર્ઘ્ય તંત્રી એપ્રિલ52/158
પાશ્ચાત્ય : અંગ્રેજી ઈ. એમ. ફૉર્સ્ટરના અવસાન નિમિત્તે / કેવળ જોડવું.... ભોળાભાઈ પટેલ જૂન70/203-208, 240
પાશ્ચાત્ય : અંગ્રેજી ઈ. એમ. ફોર્સ્ટર (૮૦ વરસ થતાં બી.બી.સી.એ લીધેલી મુલાકાતનો સાર) / ‘આ અદભુત દુનિયા‘ ઉમાશંકર જોશી ફેબ્રુ59/41
પાશ્ચાત્ય : જર્મન ‘ઍરો ટુ ધ હાર્ટ‘નો સારાંશ / કાળજાં કોરણાં આલબ્રેટ ગોઝ, અનુ. ચુનીલાલ મડિયા સપ્ટે52/337-349
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘ઍનિમલ ફાર્મ‘ (જ્યોર્જ ઑરવેલ, અનુ. જયંતિ દલાલ): ‘પશુરાજ્ય‘ ગ્રંથકીટ ડિસે47/473
પાશ્ચાત્ય : અમેરિકન એનેઈસ નીનના નવલકથા વિષયક વિસ્ફોટો એનેઈસ નીન, અનુ. ચન્દ્રકાન્ત ટોપીવાળા સપ્ટે70/329-339
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘ઑટમ ઑફ ધ પેટ્રિયાક‘ના ૧લા પ્રકરણના અંશ ( ગ્રેબાયલ ગાર્સિયા મારક્વેઝ) / જુલમગાર : એક ‘વાનગી‘ ગ્રેબાયલ ગાર્સિયા મારક્વેઝ, અનુ. ચન્દ્રવદન મહેતા એપ્રિલ-જૂન83/91-97
પાશ્ચાત્ય : અમેરિકન ‘ઑલ્ડ મેન ઍન્ડ ધી સી‘ (અર્નેસ્ટ હેમિંગ્વે) / દરિયા સાથે દિલ્લગી: પુલિટ્ઝર પારિતોષિક વાર્તા ચુનીલાલ મડિયા જુલાઈ53/258-259, 265
પાશ્ચાત્ય : રશિયન ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ‘ (દોસ્તોયવસ્કી)નું તાત્પર્ય મનુભાઈ પંચોળી ‘દર્શક‘ ઑક્ટો-ડિસે81/657-673
પાશ્ચાત્ય : ફ્રેંચ ‘જ્વાલા‘ (વિકટર હ્યુગોકૃત ‘નાઇન્ટીથ્રી‘ નો સંક્ષેપ, અનુ. મહેન્દ્ર મેઘાણી) ગ્રંથકીટ ઑગ47/311
પાશ્ચાત્ય : રશિયન ‘(ડૉ.) ઝીવાગો‘ (બોરીસ પાસ્તરનાક) : પ્રથમ પરિચય ‘દર્શક‘ ઑગ59/308-310
પાશ્ચાત્ય : ઇટાલિયન ટુ વુમન‘ (આલ્બર્તો મોરાવિયા લિખિત ઇટાલિયન નવલકથા આધારિત ફિલ્મનો આસ્વાદ) / વાત્સલ્ય અને કારુણ્યના પર્યાય રાધેશ્યામ શર્મા નવે62/410-415
પાશ્ચાત્ય : ઑસ્ટ્રેલિયન ‘ટ્રી ઑફ મૅન‘ અને ‘વોસ‘ : પેટ્રિક વ્હાઇટનું વિશ્વ દિગીશ મહેતા ડિસે73/444-447
પાશ્ચાત્ય : અંગ્રેજી ડી.એચ.લૉરેન્સની નવલકથાઓ / કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય શીરીન કુડચેડકર ઑગ-સપ્ટે63/392-394
પાશ્ચાત્ય : રશિયન તૉલ્સ્તૉયની લઘુનવલો યશવન્ત શુક્લ જાન્યુ79/60-67
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘દિવ્યયાત્રા‘ (અનુ. ‘પોરબંદરી‘) / પત્રમ પુષ્પમ્ : ‘પિલ્ગ્રિમ્ઝ પ્રોગ્રેસ‘ સંકલન: ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ70/76-77
પાશ્ચાત્ય : ફ્રેંચ ‘નાઇન્ટીથ્રી‘ નો સંક્ષેપ‘જ્વાલા‘ (વિકટર હ્યુગો, અનુ. મહેન્દ્ર મેઘાણી) ગ્રંથકીટ ઑગ47/311
પાશ્ચાત્ય : અંગ્રેજી નૉવેલનો ઉદય અને અસ્ત રૉબર્ટ શોલ્સ અને રૉબર્ટ કેલોગ, અનુ. હ. ચૂ. ભાયાણી માર્ચ72/90, 96
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘પશુરાજ્ય‘ (‘ઍનિમલ ફાર્મ‘, જ્યોર્જ ઑરવેલ, અનુ. જયંતિ દલાલ) ગ્રંથકીટ ડિસે47/473
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘પિલ્ગ્રિમ્ઝ પ્રોગ્રેસ‘ (‘દિવ્યયાત્રા‘, અનુ. ‘પોરબંદરી‘) / પત્રમ પુષ્પમ્ સંકલન: ત્રિભુવન વીરજીભાઈ હેમાણી ફેબ્રુ70/76-77
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘(ધ) પેસેજ ટુ ઇન્ડિયા‘ ( ઈ. એમ. ફૉર્સ્ટર) / કેવળ જોડવું... ભોળાભાઈ પટેલ જૂન70/203-208, 240
પાશ્ચાત્ય : રશિયન ‘(ધ) ફર્સ્ટ સર્કલ‘ (એલેકઝેન્ડર સોલ્ઝેનિત્સિન) અવરુદ્ધ સર્જકતાનું મુક્તિગાન અનિલા દલાલ એપ્રિલ71/149-154
પાશ્ચાત્ય : અમેરિકન ‘(ધ) ફેબલ‘ (વિલિયમ ફ્રોકનર) / અર્ઘ્ય : સામ્પ્રત યુગના સંઘર્ષોનું આલેખન કરતી રૂપક - કથા તંત્રી ઑક્ટો54/458-459
પાશ્ચાત્ય : સ્કેન્ડીવીયન ‘બારાબાસ‘ (પાર લેગરક્વિસ્ટ) - છેલ્લું નોબેલ પ્રાઇઝ મેળવનાર કથા ચુનીલાલ મડિયા જુલાઈ52/263-273, 262
પાશ્ચાત્ય : ફ્રેંચ ‘માદામ બોવરી‘ (ગુસ્તાવ ફલોબેર)ની એમા બોવરી / ચાર નવલકથાની નાયિકાઓ ચુનીલાલ મડિયા ઑગ68/312-317
પાશ્ચાત્ય : અમેરિકન ‘માનવતાનાં લિલામ‘ (હૅરિયેટ ઇલિઝાબેથ સ્ટોકૃત ‘અંકલ ટૉમ્સ કેબિન‘નો અનુવાદ, અનુ. શશિન ઓઝા) / ત્રણ પુસ્તકો વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન53/237, 221
પાશ્ચાત્ય : અમેરિકન મિસ્તર આદમ‘ (પૅટ ફ્રૅક, અનુ. જયંતિ દલાલ) ગ્રંથકીટ ડિસે47/473
પાશ્ચાત્ય : રશિયન ‘મુ મુ‘ (તુર્ગન્યેફ ઇવાન, અનુ. ઇન્દિરાબહેન ડગલી) (આમુખ) ઉ. જો સપ્ટે67/343-344
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો ટૉલ્સ્ટૉય) / પ્રાસ્તાવિક જયંતિ દલાલ સપ્ટે54/394-397
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો ટૉલ્સ્ટૉય) / યુદ્ધમાંથી શાંતિ લિયો ટૉલ્સટૉય, ‘દર્શક‘ એપ્રિલ61/136-144
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો ટૉલ્સ્ટૉય) / યુદ્ધમાંથી શાંતિ (ગતાંકથી ચાલુ) લિયો ટૉલ્સટૉય, ‘દર્શક‘ મે61/169-181
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો તૉલ્સ્તૉય) ચી. ના. પટેલ જાન્યુ79/9-32
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ (લિયો તૉલ્સ્તૉય) / ગંગા - યમુના : લિયો તૉલ્સ્તૉયની બે નવલકથાઓ ‘દર્શક‘ જાન્યુ79/33-36
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ / ન પરણતો ટૉલ્સ્ટૉય, અનુ. જયન્તી દલાલ ફેબ્રુ54/100-101, 113
પાશ્ચાત્ય : રશિયન ‘યુદ્ધ અને શાંતિ‘ ભાગ - ૪ / મને શું મળ્યું? જયંતિ દલાલ જૂન56/209-212
પાશ્ચાત્ય : આઇરિશ ‘યુલિસિસ‘ (જેઈમ્સ જોય્સ) / કૃતિઓ અને કર્તાઓ : પાશ્ચાત્ય રામસેવક સિંહ, અનુ. ભોળાભાઈ પટેલ ઑગ-સપ્ટે63/394-401
પાશ્ચાત્ય : રશિયનન રશિયામાં નવલકથાઓની લોકપ્રિયતા / અર્ઘ્ય તંત્રી ફેબ્રુ55/78-79
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘ધ રેઝર્સ એજ‘ (સમરસેટ મૉમ) નવલકથાનો સાર / ક્ષુરસ્ય ધારા ચુનીલાલ મડિયા ઑગ47/297-299
પાશ્ચાત્ય : ફ્રેંચ રોબ્બ ગ્રિયે અને ‘નવી‘ નવલકથા આલાં રોબ્બ ગ્રિયે, અનુ. ચંદ્રકાન્ત ટોપીવાળા ઑક્ટો70/380-389
પાશ્ચાત્ય : ફ્રેંચ ‘લા મિઝરેબલ‘ (વિકટર હ્યુગો, અનુ. મૂળશંકર મો. ભટ્ટ) ઉમાશંકર જોશી જુલાઈ47/279
પાશ્ચાત્ય : રશિયન ‘શાન્ત દોન‘ (‘ધીરે વહે છે દોન‘ - મિખાઈલ શોલોખોવ) ભોળાભાઈ પટેલ જાન્યુ66/23-31
પાશ્ચાત્ય : જર્મન ‘સિદ્ધાર્થ‘ (હરમાન હેસ) ચંદ્રકાન્ત શેઠ એપ્રિલ-જૂન80/101-110
પાશ્ચાત્ય : સ્વીડીશ ‘સિબિલ‘ (પાર લેજરક્વીસ્ટે)ની દેવદર્શિની / ચાર નવલકથાની નાયિકાઓ ચુનીલાલ મડિયા ઑગ68/312-317
પાશ્ચાત્ય : ગ્રીક ‘સીબીલ‘ (પાર લેગરકિવસ્ટ) / ડેલ્ફીની દેવદર્શિની ‘દર્શક‘ જૂન60/217-222
પાશ્ચાત્ય : અમેરિકન સૉલ બેલો અને ‘ડૅન્ગબિંગ મૅન‘ અનિલા દલાલ નવે76/339-342, 352
પાશ્ચાત્ય : અમેરિકન ‘હેરઝોગ‘ (સૉલ બેલો) સ્વાતિ જોશી એપ્રિલ73/152-156
પાશ્ચાત્ય : અંગ્રેજી ‘હૉવર્ડસ ઍન્ડ‘ ( ઈ. એમ. ફૉર્સ્ટર) / કેવળ જોડવું... ભોળાભાઈ પટેલ જૂન70/203-208, 240