સંસ્કૃતિ સૂચિ/નાટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


7 નાટક

(નોંધ : આ વિભાગમાં 7.1, 7.2, 7.3 જેવાં પેટાવિભાગો કરેલાં છે. અને દરેક પેટાવિભાગમાં તે વિભાગની નોંધોની ગોઠવણી કઈ રીતે કરવામાં આવેલી છે, તે કૌંસમાં જણાવેલ છે.)

7 નાટક

7.1 ગુજરાતી : નાટક (કૃતિશીર્ષક પ્રમાણે ગોઠવણી)

લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
અત્ર લુપ્તા સરસ્વતી વા ખોવાયેલી નદી ચંદ્રવદન મહેતા ડિસે51/449-457
અર્જુન - ઉર્વશી (પદ્યનાટક) ઉમાશંકર જોશી જૂન47/222-226
અલ્લડ છોકરી પન્નાલાલ પટેલ નવે70/420-435; જાન્યુ71/9-23; માર્ચ71/89-100
અહીં બાળકો ભણે છે ! જયન્તીલાલ ઓઝા ઑક્ટો-ડિસે82/178-194
અંગત : સંગત - અસંગત સુભાષ શાહ માર્ચ69/100-101
આ પણ દુનિયા છે ગુલાબદાસ બ્રોકર નવે56/404-408, 425-433
ઇતિહાસનું એક પાનું ગુલાબદાસ બ્રોકર ઑક્ટો50/370-376
એક સવારે ગુલાબદાસ બ્રોકર ઑક્ટૉ49/379-385
ખોટનો છોરુ ચુનીલાલ મડિયા સપ્ટે47/338-343
ચંદ્રોદય (પદ્યનાટિકા) પ્રજારામ રાવળ ઑક્ટો53/365-368, 393
ચિત્રગુપ્તને ચોપડો પન્નાલાલ પટેલ ડિસે55/522-527
‘જમાઇરાજ‘ નાટકનું એક ર્દશ્ય/મદારી પન્નાલાલ પટેલ નવે51/409-415
જનાર્દન જોસેફ હસમુખ બારાડી જૂન79/225-233
ઝેરવું (એકાંકી) મધુ રાય નવે66/425-431
ત્રણ ને ત્રીસે ઉમાશંકર જોશી જુલાઈ51/251-256
દેવદ્વારે પન્નાલાલ પટેલ જાન્યુ56/12-16, 11
નવા નેતા પુષ્કર ચંદરવાકર ડિસે74/417-424
નિમંત્રણ (પદ્યનાટક) ઉમાશંકર જોશી એપ્રિલ51/133-136
નેતાગીરી રવિશંકર સં. ભટ્ટ ડિસે79/402-409
પડછાયા ચુનીલાલ મડિયા ડિસે56/449-458
પદ્માવતી (ગીત - નાટ્ય) રાજેન્દ્ર શાહ સપ્ટે53/324-330
પાંખ વિનાનાં પારેવાં શિવકુમાર જોશી સપ્ટે51/346-353
પાંચમી દિશા (અંક ૧ થી 3) સુવર્ણા એપ્રિલ71/123-128, પૂ.પા.3; મે71/169-174; જૂન71/209-219
પ્રપંચ - એક ભૂખાંકી તૃષિત પારેખ નવે76/345-352
પ્રસન્ન દામ્પત્ય શિવકુમાર જોશી ફેબ્રુ52/53-61
પ્રીત ભઈ (રેડિયો નાટક) ચન્દ્રવદન મહેતા જાન્યુ55/18-29
ફોઇબા આવ્યાં શિવકુમાર જોશી ડિસે54/517-528
બોધિવૃક્ષની છાયામાં (રેડિયો નાટક) ચુનીલાલ મડિયા જૂન56/214-219
ભરત (પદ્યનાટક) ઉમાશંકર જોશી જૂન65/201-206
ભવોભવ ચુનીલાલ મડિયા મે56/168-175
મઢેલી છબી ચુનીલાલ મડિયા જૂન54/269-273
મદારી (‘જમાઇરાજ‘ નાટકનું એક ર્દશ્ય) પન્નાલાલ પટેલ નવે51/409-415
મધઉનાળાની રાતનું સપનું ચંદ્રવદન મહેતા જાન્યુ64/13-18
મનુરાજ (પદ્યનાટક) અરદેશર ફરામજી ખબરદાર મે55/205-212
મહાપ્રસ્થાન (પદ્યનાટક) ઉમાશંકર જોશી જુલાઈ64/271-275
મંથરા (પદ્યનાટક) ઉમાશંકર જોશી ઑક્ટો64/389-394
મા ! ગુલાબદાસ બ્રોકર ડિસે53/449-457
માણેકચોક ઉમાશંકર જોશી જુલાઈ48/266-274
મારે થવું છે (બાળ નાટક) કૃષ્ણલાલ શ્રીધરાણી ઑક્ટો56/369-373, 377
મારો માળો જયંતિ પટેલ સપ્ટે56/329-340
મુક્તિમંગલ ઉમાશંકર જોશી સપ્ટે49/339-348
યુધિષ્ઠિર (પદ્યનાટક) ઉમાશંકર જોશી ફેબ્રુ47/59-63
રક્તતિલક ચુનીલાલ મડિયા ઑગ55/349-363
રમૂજી વાઘ અને દયાળુ શિકારીઓ : ર્દશ્ય એક થી ત્રણ તૃષિત પારેખ એપ્રિલ74/120-127
રમૂજી વાઘ અને દયાળુ શિકારીઓ : ર્દશ્ય ચોથું ‘સુખી છેવટ‘ ઉમેદભાઈ મણિયાર જૂન74/192-196
રંગોત્સવ ચન્દ્રવદન મહેતા ડિસે52/457-461
રામ (પદ્યનાટક) ઉમાશંકર જોશી એપ્રિલ52/124-126
વસ્ત્રાર્ધ જયન્તી દલાલ એપ્રિલ50/141-144
વિષવિમોચન : રેડિયો - નાટિકા ચુનીલાલ મડિયા નવે54/490-498, 489
શહીદ - એક રૂપક ઉમાશંકર જોશી ઑગ51/286-294
શહીદનું સ્વપ્ન ઉમાશંકર જોશી ફેબ્રુ49/67-75
સગડ નલિન રાવળ ડિસે60/462-465
સ્મૃતિ અને વિસ્મૃતિ : (વેશ) જયંતિ દલાલ માર્ચ56/91-96
હળવાં કર્મનો હું નરસૈંયો ઉમાશંકર જોશી માર્ચ55/89-96
હૃદયત્રિપુટી (કલાપી)/ પદ્યાત્મક નાટ્ય સંવાદ ચંદ્રવદન મહેતા ડિસે62/457-460

7.2 નાટક કૃતિ/ સંગ્રહ : નોંધ/ સમીક્ષા/ આસ્વાદ/ પ્રસ્તાવના/ અનુવાદ

(નોંધ : અહીં નોંધોને લેખશીર્ષક અથવા નાટકકૃતિ/ સંગ્રહના નામથી વર્ણાનુક્રમે ગોઠવવામાં આવ્યા છે.)

7.2 અ ગુજરાતી

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
ગુજરાતી અનુપમ અને ગૌરી (પ્રાણજીવન પાઠક) / નોંધપાત્ર નાટ્યોન્મેષ અનંતરાય રાવળ ઑગ78/231-238
ગુજરાતી અવિભક્ત આત્મા / મુનશીનાં નાટકો - અવિભક્ત આત્મા અને તર્પણ મનસુખલાલ ઝવેરી નવે48/412-417
ગુજરાતી અશોકવન (રઘુવીર ચૌધરી) - વિશદ નિર્ભ્રાન્તિને રૂપ આપતું નાટ્યકલ્પન નટવરસિંહ પરમાર જૂન75/181-188
ગુજરાતી ઇન્દુકુમાર અને સરસ્વતીચંદ્ર (અનુક્રમે ન્હાનાલાલ કવિ અને ગોવર્ધનરામ ત્રિપાઠી) ચન્દ્રશંકર ભટ્ટ જૂન59/228-233, 227
ગુજરાતી કહત કબીરા (શિવકુમાર જોશી) / ગ્રંથનો પંથ અનંતરાય રાવળ જાન્યુ72/24-25
ગુજરાતી કાકાની શશી (કનૈયાલાલ મુનશી)નું સમાપન મનસુખલાલ ઝવેરી ફેબ્રુ49/64-66
ગુજરાતી કુલાંગાર અને બીજીકૃતિઓ (રામનારાયણ વિ. પાઠક) / પુરોવચન રસિકલાલ છોટાલાલ પરીખ સપ્ટે59/340-352
ગુજરાતી કૃત્તિવાસ (શિવકુમાર જોશી) / ત્રણ પુસ્તકો યશવન્ત શુક્લ ઑગ66/316-317
ગુજરાતી કૉલબેલ (ચિનુ મોદી) / પુન : નાન્દી ચિનુ મોદી ફેબ્રુ73/47-48, 77-80
ગુજરાતી કૉલબેલ (ચિનુ મોદી): સાચુકલા રૂપની નાટ્યક્ષણો ચંપૂ વ્યાસ ઑગ73/313-315
ગુજરાતી ચતુર્મુખ (ભવાનીશંકર વ્યાસ) ઉમાશંકર જોશી નવે50/437
ગુજરાતી જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી (સંપા. વિનોદ અધ્વર્યુ અને અન્ય) / બે અવલોકનો રતિલાલ દવે જૂન74/200-202
ગુજરાતી જયા - જયન્ત (ન્હાનાલાલ કવિ) મનસુખલાલ ઝવેરી ફેબ્રુ53/64-69, 71; માર્ચ53/99-104
ગુજરાતી જયા - જયન્ત (ન્હાનાલાલ કવિ) / કૃતિઓ અને કર્તાઓ : ગુજરાતી જશવંત શેખડીવાળા ઑગ-સપ્ટે63/340-346
ગુજરાતી ઝૂલતા મિનારા (રઘુવીર ચૌધરી) - વિશદ નિર્ભ્રાન્તિને રૂપ આપતું નાટ્યકલ્પન નટવરસિંહ પરમાર જૂન75/181-188
ગુજરાતી ડીમલાઈટ (રઘુવીર ચૌધરી): રઘુવીરનું સામાજિક વાસ્તવ ભૂપેશ અધ્વર્યુ ઑક્ટો74/362-365
ગુજરાતી ઢોલિયા સાગ સીસમના (પન્નાલાલ પટેલ) રમણલાલ જોશી જાન્યુ66/32-35
ગુજરાતી તર્પણ / મુનશીનાં નાટકો - અવિભક્ત આત્મા અને તર્પણ મનસુખલાલ ઝવેરી નવે48/412-417
ગુજરાતી ધારાસભા નાટકનું એક નાટક ચન્દ્રવદન મહેતા ઑક્ટો-ડિસે82/173-177
ગુજરાતી ધૂમ્રસેર (ગુલાબદાસ બ્રોકર અને ધનસુખલાલ મહેતા) ગ્રંથકીટ સપ્ટે48/355
ગુજરાતી પથ્થરનાં પારેવાં (ઇન્દુલાલ ગાંધી) ઉમાશંકર જોશી જુલાઈ47/275, 279
ગુજરાતી પાંખ વિનાનાં પારેવાં (શિવકુમાર જોશી) કથક‘ જુલાઈ54/319-320
ગુજરાતી પિયો ગોરી (કૃષ્ણલાલ શ્રીધરાણી) : અર્ક કાવ્યનો, મહેક નાટકની ચંદ્રવદન મહેતા ફેબ્રુ58/68-74
ગુજરાતી પુરંદર - પરાજ્ય (ક. મા. મુનશી) મનસુખલાલ ઝવેરી એપ્રિલ69/129-135
ગુજરાતી પ્રવેશ બીજો (જયંતિ દલાલ) ઉમાશંકર જોશી મે51/197
ગુજરાતી બિંદુનો કીકો (નાટ્યરૂપાંતર) / સમયરંગ તંત્રી જાન્યુ50/3
ગુજરાતી ભટનું ભોપાળું (નવલરામ પંડયા) / પાશ્ચાત્ય હાસ્યરસ અને તેનું અંતર્દેશીય રૂપાન્તર ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ઑક્ટો60/389-392
ગુજરાતી મરી જવાની મઝા (લાભશંકર ઠાકર) તૃષિત પારેખ એપ્રિલ75/132-135
ગુજરાતી મિથ્યાભિમાન : બે મુદ્દાઓ (દલપતરામ) ચન્દ્રશંકર ભટ્ટ ઑક્ટો70/396-398
ગુજરાતી મિથ્યાભિમાન અને રંગીલો રાજ્જા / સમયરંગ તંત્રી ઑગ55/334
ગુજરાતી મુનશીનાં નાટકો - અવિભક્ત આત્મા અને તર્પણ મનસુખલાલ ઝવેરી નવે48/412-417
ગુજરાતી મેનાં ગુજરી / સમયરંગ : રંગનાં કૂંડાં : મેનાં ગુજરીનો પ્રયોગ તંત્રી ડિસે53/443-444
ગુજરાતી રણછોડલાલ અને બીજાં નાટકો (યશોધર મહેતા) / અર્ઘ્ય : નાટક બ. ક. ઠાકોર જાન્યુ48/38-39
ગુજરાતી રણછોડલાલ અને બીજાં નાટકો (યશોધર મહેતા) ઉમાશંકર જોશી ઑક્ટો48/391-392
ગુજરાતી રમતાં રૂપ (વજુભાઈ ટાંક) / તપનું આચમન ભગવતીકુમાર શર્મા માર્ચ78/81-85
ગુજરાતી રંગદા (ચુનીલાલ મડિયા) / ચંદ્રકાર્હ નાટ્યકૃતિ વ્રજરાય મુકુન્દરાય દેસાઈ ફેબ્રુ55/61-65
ગુજરાતી રંગીલો રાજ્જા અને મિથ્યાભિમાન / સમયરંગ તંત્રી ઑગ55/334
ગુજરાતી રામવિયોગ (ડાહ્યાભાઈ ધોળશાજી) નાટક જયંતિ દલાલ ફેબ્રુ66/50-53
ગુજરાતી વંશપાળ અને યમરાજ (ઈ.સ.૧૮૬૨) / ગુજરાતીનું પ્રથમ એકાંકી જગદીશ જ. દવે ડિસે69/454-457
ગુજરાતી વિરાજવહુ : નાટ્યપ્રયોગ / સમયરંગ તંત્રી જૂન52/202
ગુજરાતી શર્વિલક (રસિકલાલ છો. પરીખ) ડોલરરાય માકંડ એપ્રિલ58/155-157
ગુજરાતી શર્વિલક (રસિકલાલ છો. પરીખ): એક પત્ર ગૌરીપ્રસાદ ચુ. ઝાલા ઑક્ટો58/397, 367
ગુજરાતી શહીદ (ઉમાશંકર જોશી): ત્રણ પુસ્તકો વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી જૂન53/236
ગુજરાતી શિખરિણી (ચંદ્રવદન મહેતા) ઉમાશંકર જોશી ઑગ47/312
ગુજરાતી શિવાંગી (વસન્ત હેબળે) ઉમાશંકર જોશી ફેબ્રુ51/73-75
ગુજરાતી સરસ્વતીચંદ્ર / ઇન્દુકુમાર અને સરસ્વતીચંદ્ર (અનુક્રમે ન્હાનાલાલ કવિ અને ગોવર્ધનરામ ત્રિપાઠી) ચન્દ્રશંકર ભટ્ટ જૂન59/228-233, 227
ગુજરાતી હળવાં કર્મનો હું નરસૈંયો / પત્રમ પુષ્પમ્ : કુંવરબાઈનું મામેરું ભાનુ ઝવેરી એપ્રિલ55/160

7.2 બ. ભારતીય

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / કાલિદાસની સત્યદ્રષ્ટિ દુર્ગાશંકર કે. શાસ્ત્રી મે47/170-171
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / કૃતિઓ અને કર્તાઓ તથા વહેણો : શાકુન્તલ : એક ચર્ચા અંબાલાલ પુરાણી ઑગ-સપ્ટે63/402-406
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / દુર્વાસા ઋષિનો શાપ : કવિ કાલિદાસના નાટકમાં મુકુન્દરાય વિ. પારાશર્ય જુલાઈ56/263-266
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / દુર્વાસાનો શાપ : શાપ કે આશીર્વાદ? ઉમાશંકર જોશી ડિસે55/501
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / દુષ્યન્તના વર્તનનું ઔચિત્ય મ અ. મેહેન્દળે નવે47/408-410
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / દુષ્યંતની અન્ત : કરણપ્રવૃત્તિ જે. જે. પંડ્યા ઑક્ટો-ડિસે84/305-307
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / શકુન્તલા ઉમાશંકર જોશી ડિસે52/441
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / શકુન્તલા તરછોડ્યાનો પ્રસંગ બ. ક. ઠાકોર અને ડોલરરાય માંકડ માર્ચ47/109-111
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / શાકુન્તલ : અંક પહેલો કાલિદાસ, અનુ. ઉમાશંકર જોશી જૂન55/261-274, 279
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / શાકુન્તલની સમીક્ષાનો એક ઉપેક્ષિત પ્રસંગ (દુર્વાસાનો શાપ) વસંત પંડ્યા ઑગ64/331-337
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / શાશ્વતી શકુન્તલા પ્રભાશંકર વૈદ્ય ઑક્ટો65/369-374
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલ / સકોન્તલા (શકુન્તલાની જર્મનયાત્રા-જર્મન રંગભૂમિ) ચન્દ્રવદન મહેતા ઑક્ટો-ડિસે83/198-200
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલમાં અન્ત : કરણ પ્રવૃત્તિના પ્રમાણત્વનો પ્રશ્ન મીનળ મંગળદાસ વોરા ઑક્ટો69/373-376, 400, પૂ.પા.3; ડિસે69/469-472
ભારતીય : સંસ્કૃત અભિજ્ઞાનશાકુન્તલમ્ અને ન્હાનાલાલ નીના ભાવનગરી નવે77/413-419
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિત (ભવભૂતિ) / અમૃતા આત્મની કલા કિશનસિંહ ચાવડા ફેબ્રુ66/54-56
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિત / ભવભૂતિનાં સીતારામ - એક ચર્ચા બહાદુરશાહ પંડિત એપ્રિલ60/151-152
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિત અને કુન્દમાલા ગો. કે. ભટ્ટ માર્ચ55/114-115
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિત પ્રવેશક/ અમૃતા આત્મની કલા - ઉત્તરરામચરિતનું આંતરદર્શન ઉમાશંકર જોશી એપ્રિલ50/125-127; મે50/179-188; જૂન50/219-223
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિતના રામચંદ્ર રા. બ. આઠવલે સપ્ટે49/332-338
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિતના સંદર્ભમાં / ભવભૂતિનાં સીતારામ ભરતરામ મહેતા મે59/169-172
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિતનો એક પાઠ પ્રબોધ બે. પંડિત માર્ચ55/114
ભારતીય : સંસ્કૃત ઉત્તરરામચરિતમાં સ્પર્શનો સાક્ષાત્કાર રતિલાલ મો. ત્રિવેદી ઑગ53/301-303
ભારતીય : બંગાળી કલ્લોલ ઇન્દ્રનાથ દાસગુપ્તા, અનુ. નગીનદાસ પારેખ જાન્યુ57/13-27
ભારતીય : સંસ્કૃત કાલિદાસનાં ત્રણ નાટકો (અનુ. કેશવરામ કા. શાસ્ત્રી) ગ્રંથકીટ ફેબ્રુ50/73-76
ભારતીય : સંસ્કૃત કુન્દમાલા અને ઉત્તરરામચરિત ગો. કે. ભટ્ટ માર્ચ55/114-115
ભારતીય : બંગાળી ચિત્રાંગદા (રવીન્દ્રનાથ ટાગોર) ઉમાશંકર જોશી નવે65/403-408
ભારતીય : સંસ્કૃત છાયાશાકુન્તલમ્ (જીવણલાલ ટી. પરીખ) રાજેન્દ્ર નાણાવટી એપ્રિલ79/179-183
ભારતીય : સંસ્કૃત પ્રતિમાનાટક (ભાસ) / પ્રતિમામાં કૈકેયીનિરૂપણ દિવ્યાક્ષકુમાર મુકુન્દરાય પંડ્યા મે68/178-181
ભારતીય : સંસ્કૃત મુદ્રારાક્ષસ (વિશાખદત્ત, અનુ. કેશવરામ કા. શાસ્ત્રી) ગ્રંથકીટ ફેબ્રુ50/73-76
ભારતીય : સંસ્કૃત મૃચ્છકટિક (શુદ્રક) મીનાક્ષી લ. દલાલ એપ્રિલ67/150-152
ભારતીય : સંસ્કૃત રઘુવંશ (કાલિદાસ) / સંચારિણી દીપશિખા ભોળાભાઈ પટેલ ડિસે70/470-472
ભારતીય : સંસ્કૃત વિક્રમોર્વશીયમ અંક ૧ થી ૫ કાલિદાસ, અનુ. હંસા મહેતા જુલાઈ69/261-264; ઑગ69/309-314; સપ્ટે69/353-357; નવે69/436-440; ડિસે69/458-462
ભારતીય : બંગાળી વિરાજવહુ (શરદબાબુ) : નાટ્યપ્રયોગ તંત્રી જૂન52/202
ભારતીય : બંગાળી સતી રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ ફેબ્રુ48/58-60, 65
ભારતીય : સંસ્કૃત સ્વપ્નવાસવદત્તમ્ - એક અધ્યયન સુ. ન. પેંડસે જુલાઈ65/253-259
ભારતીય : સંસ્કૃત હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન પં. સુખલાલજી ફેબ્રુ54/77-84

7.2 ક. પાશ્ચાત્ય

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
પાશ્ચાત્ય : જર્મન અર્ન્સ્ટ ટોલરનાં બે નાટકોની પ્રસ્તાવના / ટોલર - કવિ - નાટકકાર સુન્દરમ્ મે76/143-148, 169
પાશ્ચાત્ય : અમેરિકન ધ આઇસમેન કમેથ(યૂજેન ઓનિલ) / યમદૂત ચુનીલાલ મડિયા એપ્રિલ51/153-155
પાશ્ચાત્ય : ગ્રીક ઇફિજિનિયા ટૉરિસમાં (The Iphigenia in Tauris) યુરિપિડિસ, અનુ. ઉમાશંકર જોશી એપ્રિલ67/140-149
પાશ્ચાત્ય : અંગ્રેજી ઍન્ટની ઍન્ડ કિલયોપેટ્રા, અંક ૫, ર્દશ્ય ૨ની ગીવ મી માય રૉબ... / કિલયોપેટ્રાની ઉક્તિ શેકસ્પિયર, અનુ. રાધેશ્યામ શર્મા સપ્ટે64/367
પાશ્ચાત્ય : ફ્રેંચ ધ એપોલો ઑફ બૅલેક / બરડાના સૂર્યદેવ જ્યૉં જીરોદો, અનુ. ગુલાબદાસ બ્રોકર જૂન63/212-232
પાશ્ચાત્ય : અંગ્રેજી ધ કિંગ ઑફ ધ ગ્રેટ કલૉક ટાવર / વાસંતી પૂર્ણિમા (પદ્યનાટિકા) ડબલ્યુ. બી. યેટ્સ, અનુ. સુન્દરમ્ જાન્યુ52/7-12
પાશ્ચાત્ય : ઈટાલીયન છ પાત્રો : લેખકની શોધમાં (Six Characters in Search of an Author) લ્યુજી પિરાંદેલો, અંગ્રેજી અનુ. ફ્રેડરિક મે, ગુજ. અનુ. પ્રમોદ ઠાકર માર્ચ70/105-120; એપ્રિલ70/139-152; મે70/169-176
પાશ્ચાત્ય : અંગ્રેજી જુલિયસ સીઝર અંક ?, ર્દશ્ય ૧, પં. ૨૩૩ - ૩૦૯ / દામ્પત્યની દોહાઈ દઉં છું વિલિયમ શેકસ્પિયર, અનુ. કરસનદાસ માણેક એપ્રિલ-મે64/123-124
પાશ્ચાત્ય : અમેરિકન ડેથ ઑફ એ સેલ્સમેન (આર્થર મિલર) / ચિરાયેલા અભિલાષ ચુનીલાલ મડિયા મે51/192-193
પાશ્ચાત્ય : અંગ્રેજી ત્રીજા વિશ્વયુદ્ધ પછી લેસ્લી ટાબી, અનુ. - એપ્રિલ48/150-152
પાશ્ચાત્ય : ચિડિશ દેવદ્વારે (Cripples) ડેવિડ પિન્સ્કી, અનુ. ચુનીલાલ મડિયા નવે57/413-416
પાશ્ચાત્ય : ફ્રેંચ પ્રેત - માનવો (Men without Shadows) જીન પૉલ સાર્ત્ર, ગુજ. અનુ. મહેન્દ્ર જાની જૂન70/209-220; જુલાઈ70/249-263; ઑગ70/289-295
પાશ્ચાત્ય : જર્મન બહાર, બારણા સામે (Draussen vor der Tur - ) વોલ્ફ ગાન્ગ બોરખેર્ત, અંગ્રેજી અનુ. જહોન બેખ્તલોફ, ગુજ. અનુ. ભોળાભાઈ પટેલ જાન્યુ68/3-8
પાશ્ચાત્ય : અમેરિકન મર્ડર ઇન ધ કૅથડ્રલ (ટી. એસ. એલિયટકૃત નાટકની નાટ્ય ભજવણી અંગે) / દેવદ્વારે : મુંબઈનો પત્ર ચુનિલાલ મડિયા જૂન53/216-217
પાશ્ચાત્ય : અંગ્રેજી મૅકબેથ (શેકસ્પિયર) ઉમાશંકર જોશી એપ્રિલ-મે64/216-223
પાશ્ચાત્ય : અંગ્રેજી મૅકબેથની ઉક્તિ (અંક ૫ ર્દશ્ય ૫ની ટુ મૉરો, ઍન્ડ ટુમોરો...) વિલિયમ શેકસ્પિયર, અનુ. હંસા મહેતા એપ્રિલ-મે64/125
પાશ્ચાત્ય : અંગ્રેજી મૅકબેથનું રહસ્ય (ધ મૅકબેથ મર્ડર મિસ્ટરી) જેમ્સ થર્બર, અનુ. સન્તપ્રસાદ ભટ્ટ એપ્રિલ63/129-132
પાશ્ચાત્ય : રોમિયો ઍન્ડ જુલિયેટની પંક્તિઓ અને ભારતીય સાહિત્યની પંક્તિઓ નગીનદાસ પારેખ ઑક્ટો59/396-398
પાશ્ચાત્ય : રશિયન વાન્યામામા (સાત વરસની દડમજલ - વનભમતો આત્મા થી વાન્યામામા- એન્તોન ચેખૉવકૃત) હસમુખ બારાડી ઑક્ટો-ડિસે82/195-202
પાશ્ચાત્ય : અંગ્રેજી વાસંતી પૂર્ણિમા (The King of the great Clock tower) (પદ્યનાટિકા) ડબલ્યુ. બી. યેટ્સ, અનુ. સુન્દરમ્ જાન્યુ52/7-12
પાશ્ચાત્ય : અંગ્રેજી શેકસ્પિયરની નાટ્યકથાઓ (મધુસૂદન પારેખ) રમણલાલ જોશી એપ્રિલ66/159-160
પાશ્ચાત્ય : અંગ્રેજી સંત જોન (જોર્જ બર્નાર્ડ શૉ) બર્નાર્ડ શૉ, અનુ. યશવંત દોશી જૂન54/256-260, 266
પાશ્ચાત્ય : નૉર્વિયન સાગરઘેલી (ઈબ્સન, હેનરીકૃત The lady from the sea) તંત્રી મે50/163
પાશ્ચાત્ય : અમેરિકન ધ સેન્ડબોક્ષ(એડવર્ડ ઍલ્બી)નો અનુવાદ / રેતનું કફન એડવર્ડ ઍલ્બી, અનુ. સન્તપ્રસાદ ભટ્ટ એપ્રિલ63/133-136
પાશ્ચાત્ય : પૉલિશ સ્ટ્રિપ - ટીઝ (Strip-tease) સ્લાવોમિર મ્રોઝેક, અંગ્રેજી અનુ. એડવર્ડ રોથેર્ટ, ગુજ. અનુ. ચંદ્રકાન્ત શેઠ જુલાઈ74/228-240
પાશ્ચાત્ય : સ્પેનિશ ધ હાઉસ ઑફ બર્નાર્ડા આલ્બા (ગ્રેસિયા લોર્કા) / પિંજરે પુરાયેલાં - એક નાટ્યપ્રયોગ ચુનીલાલ મડિયા જુલાઈ54/303-305
પાશ્ચાત્ય : જર્મન હિન્કમાન : એક કરુણિકા (Hinkemann) અર્ન્સ્ટ ટોલર, અંગ્રેજી અનુ. વેરા મેન્ડેલ, ગુજ. અનુ. સુન્દરમ્ મે68/163-168; જૂન68/227-238; જુલાઈ68/253-264
પાશ્ચાત્ય : અંગ્રેજી હૅમ્લેટ (શેકસ્પિયર) ટી. એસ. એલિયટ, અનુ. ભોળાભાઈ પટેલ મે71/181-184
પાશ્ચાત્ય : અંગ્રેજી હૅમ્લેટ (શેકસ્પિયર) ઉમેદભાઈ મણિયાર એપ્રિલ-મે64/176-184
પાશ્ચાત્ય : અંગ્રેજી હૅમ્લેટ (શેકસ્પિયર)(રૂપેરી પડદે) તંત્રી જાન્યુ49/3-4
પાશ્ચાત્ય : અંગ્રેજી હૅમ્લેટ અંક ૩, ર્દશ્ય ૧ની ટુ બી ઔર નોટ ટુ બી... / એક સ્વગતોક્તિ વિલિયમ શેકસ્પિયર, અનુ. ઉમાશંકર જોશી એપ્રિલ-મે64/127
પાશ્ચાત્ય : અંગ્રેજી હૅમ્લેટની ઉક્તિ (અંક ૧, ર્દશ્ય ૨ની ઑ ધીસ ટુ ટુ સોલિડ...) વિલિયમ શેકસ્પિયર, અનુ. મનસુખલાલ ઝવેરી એપ્રિલ-મે64/125
પાશ્ચાત્ય : જર્મન હોપ્લા ! ઐસી હૈ જિન્દગી ! (Hoppla, We‘re Alive!) (પાંચ અંકોમાં એક નાટક) અર્ન્સ્ટ ટોલર, અંગ્રેજી અનુ. હમન ઓલ્ડ, ગુજ. અનુ. સુન્દરમ્ ઑગ68/303-311; સપ્ટે68/356-360, પૂ.પા.3; ઑક્ટો68/369-379; નવે68/421-429; ડિસે68/453-457; જાન્યુ69/15-20; ફેબ્રુ69/52-61; માર્ચ69/97-99

7.3 નાટક : અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય

(નોંધ : અહીં નોંધોને લેખશીર્ષકથી વર્ણાનુક્રમે ગોઠવવામાં આવ્યા છે.)

ઉપવિભાગ લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો, વર્ષ, પૃષ્ઠ નં.
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શ્રી અરવિંદે કરેલ સંસ્કૃત નાટકો અને ઇંગ્લાંડના એલીઝાબેથ યુગનાં નાટકોની તુલનાત્મક ચર્ચા / અક્ષતના બે દાણા અંબુભાઈ પુરાણી જુલાઈ57/257-260
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય આ કાળનાં આપણાં આદિનાટક ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ઑગ60/297-304; સપ્ટે60/345-353
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય આચાર્ય આનન્દશંકરનો નાટક ઉપરનો (અગ્રંસ્થ)લેખ તંત્રી માર્ચ59/82
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય એકાંકી ઉમાશંકર જોશી ઑકટૉ51/386-391
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય કાલિદાસ અને શાપ રતિલાલ મોહનલાલ ત્રિવેદી ઑગ52/289-295
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય કાલિદાસનાં નાટકો / નાટ્યકારની વિકાસશીલતા ધીરુભાઈ કે. મોદી ઑગ70/287-288, 320
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ખાડિલકર સ્મારક વ્યાખ્યાનમાલા (નાટક અને રંગભૂમિ વિષયક) તંત્રી જાન્યુ65/4
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ગુજરાતી એકાંકી સંતપ્રસાદ ભટ્ટ નવે51/437
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ગુજરાતી નાટક અને રંગભૂમિ : આજના તબક્કે રઘુવીર ચૌધરી ઑગ77/317-324
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ગુજરાતી નાટકમાં એબ્સર્ડથી આજ સુધી પિનાકિન દવે જાન્યુ78/25-27
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ગુજરાતી નાટકો : પ્રથમ ગુજરાતી નાટકો વિશે થોડી નુક્તેચીની જશવંત શેખડીવાળા જૂન64/268, પૂ.પા.3
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ગુજરાતી નાટકોમાં ફારસો જગદીશ જે. દવે નવે68/430-431
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ‘ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદભવ અને વિકાસ‘ (મહેશ ચોકસી) / ત્રણ પુસ્તકો યશવન્ત શુક્લ ઑગ66/317-318
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ગુજરાતીનું પ્રથમ એકાંકી : ‘વંશપાળ અને યમરાજ‘ (ઈ.સ.૧૮૬૨) જગદીશ જ. દવે ડિસે69/454-457
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય જૉન ઑફ આર્ક : શૉ અને શેકસ્પિયરની દૃષ્ટિએ વ્રજરાય મુકુન્દરાય દેસાઈ એપ્રિલ77/196-206
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય જોર્જ બર્નાર્ડ શૉ / સહલેખન : જી.બી.એસ. અને શૉનું સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ51/21-24
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ‘ટ્રેજેડી‘ની કરુણરસનિષ્પત્તિમાં મુખ્ય સ્ત્રીપાત્રોનું પ્રદાન (અંગ્રેજી નાટક અભ્યાસ) જયના કલાર્ક એપ્રિલ-મે64/168-175
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ડાહ્યાભાઈનાં નાટકો પર શેકસ્પિયરની અસર જયંતિ દલાલ એપ્રિલ65/134-137
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય દિલ્હી રેડિયો ઉપર નાટ્યસમારોહ તંત્રી એપ્રિલ51/122
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય નાટક આનન્દશંકર બા. ધ્રુવ માર્ચ59/89-96
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ‘નાટક ભજવતાં‘ (ચન્દ્રવદન મહેતા) મનસુખલાલ ઝવેરી મે54/228-229
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય નાટક લખતાં નથી આવડતું અદી મર્ઝબાન, સંકલન : તંત્રી માર્ચ57/116
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય નાટકમાં સંઘર્ષ જયન્તી દલાલ ઑક્ટો63/508-510
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય નાટકો અને લોકબોલી (અંગ્રેજી નાટક અભ્યાસ) મૅરી કેલી, સંકલન : તંત્રી ડિસે49/474
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય નાટ્યલેખન : બીજી નાટ્યલેખન હરીફાઈનાં પરિણામ તંત્રી જુલાઈ55/294
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય નાટ્યલેખન હરીફાઈ તંત્રી એપ્રિલ53/125, 153
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ‘નાટ્યલોક‘ (જશવંત શેખડીવાળા) એમ. આઈ. પટેલ જાન્યુ-માર્ચ83/50-53
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય ન્યૂયૉર્કથી નાટક વિશે પ્રમોદ ઠાકર જુલાઈ77/285-287
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય પારસી પ્રહસનો અને નાટકો તંત્રી ફેબ્રુ51/43, 78
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય પાશ્ચાત્ય હાસ્યરસ અને તેનું અંતર્દેશીય રૂપાન્તર (‘ભટનું ભોપાળું‘, નવલરામ પંડયા) ગોવર્ધનરામ મા. ત્રિપાઠી ઑક્ટો60/389-392
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય પ્રામાણિક કાવતરાખોર (વિલિયમ શેકસ્પિયરકૃત ‘જુલિયસ સીઝર‘ની ભજવણી અંગે) જયન્તિ દલાલ એપ્રિલ-મે64/164-167
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય પ્રેક્ષકોની જવાબદારી તંત્રી માર્ચ57/116
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય બર્નાર્ડ શૉનાં નાટકોમાં ચિરંતન તત્ત્વ શાં? શીરીન કુડચેડકર જાન્યુ51/25-27
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય મૌલિક નાટ્યલેખન અને ભજવણીના પ્રશ્નો ભરત દવે ઑક્ટો-ડિસે82/203-211
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય યશવંત પંડ્યા - નાટકકાર ઉમાશંકર જોશી ડિસે64/493-498
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય રંગભૂમિ : પૂર્વ - પશ્ચિમ પરિસંવાદ જયંતિ દલાલ જાન્યુ67/18-20
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય રેડિયો નાટિકા ચન્દ્રવદન મહેતા મે56/185-188
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર - રસાસ્વાદ તંત્રી માર્ચ51/82
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયરનાં રોમન નાટકો શીરીન કુડચેડકર એપ્રિલ-મે64/161-163
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયરના નાટકો અને ગુજરાતી રંગભૂમિ / સ્વપ્ન અને પડછાયા દિગીશ મહેતા એપ્રિલ-મે64/193-195
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેક્સ્પીઅરનાં નાટકોની ગ્રામોફોન રેકર્ડ(લાયબ્રેરી ઑફ કૉન્ગ્રેસ) તંત્રી મે58/162
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયરની ગુજરાતી રંગભૂમિ ઉપર અસર ચન્દ્રવદન મહેતા એપ્રિલ-મે64/188-192
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : કીર્તિમંદિરમાં શેકસ્પિયર સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ64/5-12
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : નવું નટઘર સન્તપ્રસાદ ભટ્ટ જાન્યુ65/14-23
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : ‘પારકે પીંછે‘ ? સન્તપ્રસાદ ભટ્ટ માર્ચ64/100-114
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : બાસ્ટાર્ડ અને ફૉલસ્ટાફ સન્તપ્રસાદ ભટ્ટ નવે64/436-444, 462-463
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : મનોભૂમિ અને રંગભૂમિ સન્તપ્રસાદ ભટ્ટ ઑગ64/317-327
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : રાજભૃત્યો સન્તપ્રસાદ ભટ્ટ ફેબ્રુ65/62-69
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : સ્ટ્રેટફર્ડના શેકસ્પિયર સન્તપ્રસાદ ભટ્ટ ફેબ્રુ64/46-59
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય શેકસ્પિયર લેખમાળા : સ્વસ્થ મનનાં સંસ્મરણો સન્તપ્રસાદ ભટ્ટ એપ્રિલ65/149-152; મે65/169-176
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય સંસ્કૃત નાટકમાં હાસ્ય ઉમાશંકર જોશી જુલાઈ70/243-244
અભ્યાસ/ સમીક્ષા/ પ્રસ્તાવના/ પરિચય હાસ્યરસનાં નાટકો (નાટ્ય ભજવણી) તંત્રી માર્ચ57/117-118