ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/રચનાતંત્ર (વ્યાકરણ)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨ ખ. કવિતા વિવેચન

૪. ગ. રચનાતંત્ર (વ્યાકરણ)
કોલાર્ડ, ગૅરૉલ્ડ રૉબર્ટ
શીર્ષક : વર્બ સિસ્ટમ ઑફ કચ્છી: ઍ જનરેટિવ - ટ્રાન્સફોર્મેસનલ ઍનેલિસિસ.
કનેક્ટીકટ, ૧૯૭૫

ગુપ્ત, કુસુમલતા
શીર્ષક : હિંદી ઔર ગુજરાતી વ્યાકરણ કે અંગો કા તુલનાત્મક અધ્યયન
(હિંદી), દિલ્હી, ૧૯૭૫

ચૌધરી, રઘુવીર, ૧૯૩૮
શીર્ષક : હિંદી ઔર ગુજરાતીકી ક્રિયાવાચક ધાતુઓં કા તુલનાત્મક અધ્યયન
માર્ગદર્શક : અંબાશંકર નાગર
(હિંદી), ગુજરાત, ૧૯૭૯

તેરૈયા, પ્રભાશંકર રામશંકર, ૧૯૩૧
શીર્ષક : ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો,
મુંબઈ, ૧૯૬૪, પ્રકા. ૧૯૭૦, પૃ. ૨૦૦

ત્રિવેદી, જયંતિલાલ જદુરામ
શીર્ષક : હિંદી-ગુજરાતી વ્યાકરણ : એક તુલનાત્મક અધ્યયન,
ગુજરાત, ૧૯૭૫

દવે, જયંતિલાલ છોટાલાલ, ૧૯૨૭
શીર્ષક : ગુજરાતી નામિક સમાસો : એક વર્ણનાત્મક અધ્યયન
માર્ગદર્શક : હરિવલ્લભ ભાયાણી
ગુજરાત, ૧૯૭૪, પ્રકા. ૧૯૭૭, પૃ. ૧૮૦.
પ્રકરણ-૧ : ગુજરાતી વ્યાકરણોમાં સમાસરચનાનું નિરૂપણ, સમાસ નિરૂપણના વિષયમાં અદ્યાવધિ થયેલ કાર્યની રૂપરેખા.
પ્રકરણ-૨ : ભાષાવર્ણનના માળખામાં સામાસિક રચનાઓનું સ્થાન, સમાસનું સ્વરૂપ, ગુજરાતી સમાસોનો સ્વરૂપનિર્ણય, કૃતક સમાસો સંસ્કૃત વર્ગીકરણ, વર્ગીકરણની પદ્ધતિ, સમાસના ઘટકોમાં મુખ્યતા અને ગૌણતા, સમાસ વર્ણન
પ્રકરણ-૩ : સામગ્રીનો આધાર અને સ્વરૂપ, નિરૂપણ પદ્ધતિ, વર્ણન પદ્ધતિ, વિગ્રહ વાક્ય, વર્ગીકરણ પદ્ધતિ.
પ્રકરણ-૪ : એક પદ પ્રધાન સમાસો, અન્ય પદપ્રધાન સમાસો, સર્વપદપ્રધાન સમાસો, વિદેશી શબ્દોના સમાસનો સમાવેશ થયો છે.

દેસાઈ, ઊર્મિ ઘનશ્યામ, ૧૯૩૮
શીર્ષક : અર્વાચીન ગુજરાતીના આખ્યાયિક અને નામિક અને સાધક પ્રત્યયો
મુંબઈ, ૧૯૬૭, પ્રકા. ૧૯૭૨, પૃ. ૨૪૨
નોંધ : ઊર્મિ કામેશ્વર વ્યાસના નામે માન્ય થયેલ મહાનિબંધ

પટેલ, ઉષા રણધીર
શીર્ષક : હિંદી-ગુજરાતીનું તુલનાત્મક અધ્યયન.
પૂના, ૧૯૭૩

ભટ્ટ, યોગેશ પ્રહલાદરાય
શીર્ષક : હિંદી-ગુજરાતી કે વાક્યવિન્યાસ કા તુલનાત્મક અધ્યયન : રૂપતંત્રપરક સ્વયંસર્જક વ્યાકરણીય અભિગમ
ભાવનગર, ૧૯૮૬-૮૭

મિસ્ત્રી, પુરૂષોત્તમ જીવનજી
શીર્ષક : ગુજરાતીનું રચનાતંત્ર (વર્બલ કન્સ્ટ્રક્સન્સ).
કેલિફોર્નિયા : યુનિ. ઑફ કેલિફોર્નિયા, ૧૯૬૯

મોદી, જગમોહન જગજીવનદાસ, ૧૯૧૪
શીર્ષક અંગ્રેજી અને ગુજરાતીના વાક્યવિન્યાસનું તુલનાત્મક અધ્યયન
એમ. એસ. યુનિ., ૧૯૬૭, પ્રકા. ૧૯૭૩, પૃ. ૨૦૨

સિંહ, રામકુંવર
શીર્ષક પશ્ચિમી ભોજપુરી ઔર ગુજરાતી કી ક્રિયાએં
(હિંદી), સરદાર પટેલ, ૧૯૭૩