ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાહર્ષ [ ] : જૈન. ૧૫ કડીની ‘વીશસ્થાનક સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]