ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિકુશલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હરિકુશલ [ઈ.૧૫૮૪માં હયાત] : જૈન. ‘કુમારપાળ-રાહ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા.

હંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[શ્ર.ત્રિ.]