દસમો દાયકો – વર્ગીકૃત સૂચિ/સર્જન વિભાગ/વાર્તા
સર્જન વિભાગ
વાર્તા
અજંપો - પરેશ નાયક, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. 0૧-૦૬
અન્ડર સસ્પેન્શન - પાર્થ મહાબાહુ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૩૩-૩૮
અલગ પિછાણ - માય ડીયર જયુ, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૩-૦૬
આઠમું નોરતું - દશરથ પરમાર, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૨૪-૩૩
આડા હાથે મુકાયેલું ગીત - બિંદુ ભટ્ટ, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૨૭-૩૨
ઉત્ક્રમણ - હિમાંશી શેલત, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૦૧-૦૫
એનો પડછાયો - પાર્થ મહાબાહુ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૩૦-૩૫
એ લોકો - હિમાંશી શેલત, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૦૧-૦૭
કલહ - હરીશ નાગ્રેચા, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૦૧-૦૯
કારણ - બિપીન પટેલ, વર્ષ-૧, સળંગ અંક ૨, એપ્રિલ-જૂન ૧૯૯૧; પૃ. ૧૮-૨૨
કાયર - દીપક રાવલ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૨૯-૩૫
કાંટો - ચતુર પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૨૧-૨૬
કિંમત - હિમાંશી શેલત, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૦૧-૦૩
કોઈ બીજો માણસ - હિમાંશી શેલત, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૧૭-૨૨
ખરચી - પ્રવીણ પરમાર, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૩૬-૪૦
ખટકો - ચતુર પટેલ, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૨૯-૩૫
ખંધાડિયો - ડૉ. કેશુભાઈ દેસાઇ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૩૬-૪૩
ખાખરની ખિસકોલી - હિમાંશી શેલત, વર્ષ-૨, સળંગ અંક ૮, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૨; પૃ. ૧૩-૧૭
ગોકુળ આઠમ - ધરમાભાઈ શ્રીમાળી, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૨૨-૨૫
ઘરવટો - પુરુરાજ જોષી, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૨૮-૩૬
ચંપકલાલ શું બોલે - પુરુરાજ જોષી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૧૨-૧૮
છેટું - સોનલ દેસાઈ, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૨૩-૨૯
જભરો - શિલ્પીન થાનકી, વર્ષ-૨, સળંગ અંક ૫, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૨; પૃ. ૨૩-૨૭
ટેણી (ડીયરીકમ્) - માય ડિયર જયુ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૧૭-૨૧
ટ્રેન, નદી અને સ્ત્રી - સિલાસ પટેલિયા, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૨૦-૨૧
ડાર્કરૂમ - બહાદુરભાઈ જ. વાંક, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૨૧-૨૬
તટવર્તી - મોહન પરમાર, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૦૯-૧૩
તાદાત્મ્ય - મંજુલા ગાડીત, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૨૬-૨૯
તીખું તમતમતું ઓઠું - માય ડિયર જયુ, વર્ષ-૫, સળંગ અંક ૧૯-૨૦, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૫; પૃ. ૧૫-૨૦
દીદીમણિ - પ્રીતિ સેનગુપ્તા, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૦૧-૧૮
દાંત - દીપક રાવલ, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૧૬-૨૦
ધક્કો - ચતુર પટેલ, વર્ષ-૩, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૨૭-૩૩
ધ્વજભંગ - હર્ષદ ત્રિવેદી, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૩૭-૪૧
નખ - મફત ઓઝા, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૧૫-૨૦
નાળછેદ - રમેશ ર. દવે, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૨૫-૩૪
નાલાયક - દક્ષા વ્યાસ, વર્ષ-૫, સળંગ અંક ૧૮, એપ્રિલ-જૂન ૧૯૯૫; પૃ. ૩૦
નૂરા ડોસાનો વેલો - અઝીઝ ટંકારવી, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૧૪-૧૫
પુનર્ગમનવ્ - કિરીટ દૂધાત, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૪૭-૫૦
પંદર ચોમાસા પછી - બકુલ દવે, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૧૨-૧૮
પેટ્રિકનું બાઈબલ - જોસેફ મેકવાન, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૦૬-૧૫
બળજબરઈ - આશોકપુરી ગોસ્વામી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૧૯-૨૬
બાપા - દીપક રાવલ, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૨૨-૨૬
બારણું - હિમાંશી શેલત, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૦૧-૦૫
બારી - દીપક રાવલ, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૧૭-૨૪
બે ગઝલ - સતીન દેસાઈ, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૧૦
બંધાણ - દીપક રાવલ, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૦૧-૦૮
ભાદા રણછોડના ડેલામાં રાતવાસો - મનોહર ત્રિવેદી, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૦૬-૧૧
ભિક્ષુક - રામચંદ્ર પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૧૪-૨૩
માનસી હે પ્રિય ! - રમેશ ર. દવે, વર્ષ-૪, સળંગ અંક ૧૫, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૪; પૃ. ૦૯-૧૪
મુકામ - હર્ષદ ત્રિવેદી, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૦૭-૧૧
રમણીક રંગીલો- યોગેશ જોષી, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૧૬-૧૯
વર્મોન્ટ - ભાલચંદ્ર, વર્ષ-૩, સળંગ અંક ૧૨, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૩; પૃ. ૧૦-૧૫
વાવણી - રાઘવજી માધડ, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૨૫-૨૯
વીંટી - પ્રીતિ સેનગુપ્તા, વર્ષ-૬, સળંગ અંક ૨૧, જાન્યુઆરી-જૂન ૧૯૯૬; પૃ. ૦૪-૦૮
વેશપલટો - મોહન પરમાર, વર્ષ-૬, સળંગ અંક ૨૨, જુલાઈ-ડિસેમ્બર ૧૯૯૬; પૃ. ૧૨-૧૯
શિકારી - માવજી મહેશ્વરી, વર્ષ-૩, સળંગ અંક ૯, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૩; પૃ. ૧૯-૨૪
શોધ - રામચંદ્ર પટેલ, વર્ષ-૨, સળંગ અંક ૬, એપ્રિલ-જૂન ૧૯૯૨; પૃ. ૧૮-૨૬
શુભજન્મ - ધનીસરન, વર્ષ-૨, સળંગ અંક ૭, જુલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૨; પૃ. ૩૦-૩૪
શેઠ શીરો શિરામણ...અને આગળ – પ્રાણજીવન મહેતા, વર્ષ-૧, સળંગ અંક ૩, જૂલાઈ-સપ્ટેમ્બર ૧૯૯૧; પૃ. ૦૭-૧૬
સફેદ પીંછાવાળો કાગડો - મણિલાલ હ. પટેલ, વર્ષ-૪, સળંગ અંક ૧૬, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૪; પૃ. ૦૮-૧૩
સેલ્સમેનશીપ - ભરત મહેતા, વર્ષ-૩, સળંગ અંક ૧૦-૧૧, એપ્રિલ-સપ્ટે ૧૯૯૩; પૃ. ૩૪-૩૮
સંકટ - મોહન પરમાર, વર્ષ-૧, સળંગ અંક ૪, ઓક્ટોબર-ડિસેમ્બર ૧૯૯૧; પૃ. ૦૬-૧૨
સંકોચ - દીપક રાવલ, વર્ષ-૪, સળંગ અંક ૧૩, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૪; પૃ. ૨૫-૩૨
હવેલી - વિનોદ જોશી, વર્ષ-૫, સળંગ અંક ૧૭, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૫; પૃ. ૨૧-૨૮
હેવા: ભારાવાળીયું - માય ડિયર જયુ, વર્ષ-૧, સળંગ અંક ૧, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧; પૃ. ૪૨-૪૬