હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/શ્વાસમાં
Jump to navigation
Jump to search
મુક્તકો
શ્વાસમાં
શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો,
હું સુગંધોને સમેટી ના શક્યો,
હાથ ફેલાવી ઊભાં’તાં વૃક્ષ સૌ,
હું હતો ઠૂંઠો કે ભેટી ના શક્યો.
દોસ્ત ૧૭૮
શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો,
હું સુગંધોને સમેટી ના શક્યો,
હાથ ફેલાવી ઊભાં’તાં વૃક્ષ સૌ,
હું હતો ઠૂંઠો કે ભેટી ના શક્યો.
દોસ્ત ૧૭૮