રવીન્દ્રપર્વ/૧૦૩. કાર બાઁશિ નિશિભોરે
Revision as of 06:11, 5 October 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૩. કાર બાઁશિ નિશિભોરે| }} {{Poem2Open}} કોની બંસી રાત પૂરી થતાં માર...")
૧૦૩. કાર બાઁશિ નિશિભોરે
કોની બંસી રાત પૂરી થતાં મારા પ્રાણે બજી ઊઠી? દિગન્તે અરુણના કિરણની કળીઓ ફૂટી રહી છે. શરદના પ્રકાશમાં સુન્દર આવે છે. ધરણીની આંખ ઝાકળમાં તરી રહી છે. હૃદયના કુંજવનમાં મધુર શેફાલિકા મંજરિત થઈ ઊઠી છે. (ગીત-પંચશતી)