ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/સર્જન-વિવેચન-ચિંતન

Revision as of 20:32, 9 November 2021 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઉમાશંકર જોશી-સાહિત્યસૂચિ

૧. સર્જન : વિવેચન : ચિંતન


અખો : એક અધ્યયન (ઈ. સ. ૧૯૪૧). [સંશોધન-વિવેચન], ૨જી સુધારેલી સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૩. અભિજ્ઞા (૮ ઑક્ટોબર, ૧૯૬૭). [કાવ્યસંગ્રહ], પુનર્મુદ્રણ : ૧૯૬૯. અભિરુચિ (સપ્ટેમ્બર, ૧૯૫૯). [વિવેચન], પુનર્મુદ્રણ : ૧૯૯૭. અંતરાય (ઈ. સ. ૧૯૪૭). [વાર્તાસંગ્રહ] આતિથ્ય (ઈ. સ. ૧૯૪૬). [કાવ્યસંગ્રહ], રજી આવૃત્તિ, ૧૯૬૯. ઇસામુ શિદા અને અન્ય (એપ્રિલ, ૧૯૮૬). [વ્યક્તિચિત્રો] ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર (ઈ. સ. ૧૯૭૬). [પ્રવાસવર્ણન] ઈશાવાસ્ય ઉપનિષદ (ઈ. સ. ૧૯૮૮). [ભાષ્ય], પુનર્મુદ્રણ : ૧૯૯૭. ઉઘાડી બારી (ઈ. સ. ૧૯૫૯). [નિબંધો], પુનર્મુદ્રણ, ૧૯૭૦. ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ (જૂન, ૧૯૮૫). (સંપાદક : ઉમાશંકર જોશી) ’૩૧માં ડોકિયું (ઈ. સ. ૧૯૭૭). [વાસરી] કવિતા વાંચવાની કળા (જુલાઈ, ૧૯૭૧). [પરિચયપુસ્તિકા] કવિતાવિવેક (ઈ. સ. ૧૯૯૭). [વિવેચન] (સંપાદક : સ્વાતિ જોશી) કવિની શ્રદ્ધા (જુલાઈ, ૧૯૭૨). [વિવેચન] કવિની સાધના (નવેમ્બર, ૧૯૬૧). [વિવેચન], પહેલી આવૃત્તિનું પુનર્મુદ્રણ : જુલાઈ, ૧૯૯૪. કાલિદાસ (ઈ. સ. ૧૯૮૭). [પરિચયપુસ્તિકા] કાવ્યાનુશીલન (ઈ. સ. ૧૯૯૭). [વિવેચન] (સંપાદક : સ્વાતિ જોશી) કેળવણીનો કીમિયો (ઑક્ટો., ૧૯૭૭). [કેળવણી-વિષયક લેખો] ગંગોત્રી (ઈ. સ. ૧૯૩૪). [કાવ્યસંગ્રહ], પુનર્મુદ્રણ : ૨૦૦૨. ગાંધીકથા (ઈ. સ. ૧૯૬૯). [ગાંધીજીવનપ્રસંગો] Š¸¸Âš¸ú-ˆÅ˜¸¸ (હિન્દી) (જાન્યુ., ૧૯૭૧). (અનુ. સરોજિની નાણાવટી) ગોષ્ઠી (ઈ. સ. ૧૯૫૧). [લલિત નિબંધો], પાંચમી આવૃત્તિ, ૧૯૯૯. ચીનમાં ૫૪ દિવસ (ઈ. સ. ૧૯૯૪). [પ્રવાસવર્ણન] (સંપા. સ્વાતિ જોશી) જીવનનો કલાધર (ઈ. સ. ૧૯૯૫). [ગાંધીજી-વિષયક લેખો] (સંપા. નંદિની જોશી) ત્રણ અર્ધું બે અને બીજી વાતો (ઈ. સ. ૧૯૩૮). [વાર્તાસંગ્રહ] થોડુંક અંગત (ઈ. સ. ૧૯૯૯). [આત્મકથનાત્મક લખાણો] (સંપા. સ્વાતિ જોશી) ધારાવસ્ત્ર (ઈ. સ. ૧૯૮૧). [કાવ્યસંગ્રહ] નિરીક્ષા (જુલાઈ, ૧૯૬૦). [વિવેચન], પહેલી આવૃત્તિનું પુનર્મુદ્રણ : ૧૯૯૩. નિશીથ (ઈ. સ. ૧૯૩૯). [કાવ્યસંગ્રહ], પાંચમું મુદ્રણ, જુલાઈ, ૧૯૯૧. નિશ્ચેના મહેલમાં (સપ્ટે., ૧૯૮૬). [વીસ ભજનો – પ્રાર્થનાકાવ્યોનું આસ્વાદમૂલક વિવરણ] પારકાં જણ્યાં (૧૦ જુલાઈ, ૧૯૪૦). [નવલકથા], છઠ્ઠી આવૃત્તિ, ૧૯૮૭. પુરાણોમાં ગુજરાત (ઈ. સ. ૧૯૪૬). [સંશોધન] પ્રતિશબ્દ (ઑક્ટોબર, ૧૯૬૭). [વિવેચન]
પુનર્મુદ્રણ : ૧૯૯૯. પ્રાચીના (ઈ. સ. ૧૯૪૪). [પદ્યનાટકો]
સાતમી આવૃત્તિ, ૧૯૮૯. પ્રેમાનંદ (ઈ. સ. ૧૯૮૮). [પરિચયપુસ્તિકા] ભોમિયા વિના (ઈ. સ. ૧૯૭૩). [ગીતસંચય] મસ્ત બાલ : કવિજીવન (ઈ. સ. ૧૯૯૭). [કવિચરિત્ર] (સંપા. સ્વાતિ જોશી) મહાપ્રસ્થાન (ઑગસ્ટ, ૧૯૬૫). [પદ્યનાટકો], પુનર્મુદ્રણ : ૧૯૯૯. મારા ગાંધીબાપુ (૧૯૮૩) (‘ગાંધીકથા’માંના ચૂંટેલા ૩૦ પ્રસંગો : ચયનકાર ઉમાશંકર જોશી). (લોકમિલાપ ટ્રસ્ટ પ્રકાશન) યાત્રી (ઈ. સ. ૧૯૯૪). [પ્રવાસવર્ણન] (સંપા. સ્વાતિ જોશી) યુરોપયાત્રા (સ્વાતિ જોશી, નંદિની જોશી સાથે) (ઑગસ્ટ, ૧૯૮૫). [પ્રવાસવર્ણન] વસંતવર્ષા (ઈ. સ. ૧૯૫૪). [કાવ્યસંગ્રહ] , ત્રીજી આવૃત્તિ, ફેબ્રુઆરી, ૧૯૬૮. વિશ્વશાંતિ (ઈ. સ. ૧૯૩૧). [કાવ્યસંગ્રહ], સાતમું મુદ્રણ, ૧૯૮૧–૮૨. વિસામો (ઈ. સ. ૧૯૫૯). [વાર્તાસંગ્રહ], પુનર્મુદ્રણ : ૧૯૭૩. શબ્દની શક્તિ (મહાશિવરાત્રિ, સં. ૨૦૩૮ – ઈ. સ. ૧૯૮૨). [વિવેચન] શહીદ (ઈ. સ. ૧૯૫૧). [એકાંકીસંગ્રહ] શિવસંકલ્પ (વિજયાદશમી, ઈ. સ. ૧૯૭૮). [નિબંધસંગ્રહ] શેક્સપિયર (ડિસેમ્બર, ૧૯૬૪). [પરિચયપુસ્તિકા] શેષ સમયરંગ (સપ્ટેમ્બર, ૨૦૦૪). [સમસામયિક પ્રસંગનોંધ] શૈલી અને સ્વરૂપ (જુલાઈ, ૧૯૬૦). [વિવેચન], બીજી આવૃત્તિનું પુનર્મુદ્રણ : જુલાઈ, ૧૯૯૪. શ્રાવણી મેળો (ઈ. સ. ૧૯૩૭). [વાર્તાસંગ્રહ], ચોથી આવૃત્તિનું પુનર્મુદ્રણ : જુલાઈ, ૧૯૯૪. શ્રી અને સૌરભ (ઑગસ્ટ, ૧૯૬૩). [વિવેચન], પુનર્મુદ્રણ : ૧૯૯૭. સપ્તપદી (ઈ. સ. ૧૯૮૧). [કાવ્યસંગ્રહ] સમગ્ર કવિતા (૨૧ જુલાઈ, ૧૯૮૧). [‘વિશ્વશાંતિ’ (૧૯૩૧)થી ‘સપ્તપદી’ (જુલાઈ, ૧૯૮૧) સુધીનાં સર્વ કાવ્યોનો સંગ્રહ], ૨જી આવૃત્તિ, ૧૫ ડિસેમ્બર, ૧૯૮૧. સમયરંગ (ઈ. સ. ૧૯૭૮). [સમસામયિક પ્રસંગનોંધ] સમસંવેદન (ઈ. સ. ૧૯૪૮). [વિવેચન], ૨જી આવૃત્તિ, ૧૯૬૫. સર્જકપ્રતિભા ૧ (૧૯૯૪). [વિવેચન] (સંપા. સ્વાતિ જોશી) સર્જકપ્રતિભા ૨ (૧૯૯૪). [વિવેચન] (સંપા. સ્વાતિ જોશી) સાપના ભારા (ઈ. સ. ૧૯૩૬). [એકાકીસંગ્રહ], દસમી આવૃત્તિનું પુનર્મુદ્રણ ૨૦૦૦. સૌના સાથી, સૌના દોસ્ત (ઈ. સ. ૧૯૭૩). [‘ગાંધીકથા’માંથી ચૂંટેલા બાલભોગ્ય પ્રસંગો] હવેલી (ઈ. સ. ૧૯૭૭). [એકાંકીસંગ્રહ], પહેલી આવૃત્તિનું પુનર્મુદ્રણ : જુલાઈ, ૧૯૯૪. હૃદયમાં પડેલી છબીઓ (ભાગ ૧–૨) (ઈ. સ. ૧૯૭૭). [વ્યક્તિચિત્રો] An Idea of Indian Literature (૧૯૮૮). [વિવેચન] Indian Literature : Personal Encounters (ઈ. સ. ૧૯૮૮). [વિવેચન] Kalidas’s Poetic Voice (માર્ચ, ૧૯૮૮). [વિવેચન]