ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચેતવણી

Revision as of 14:17, 25 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચેતવણી/ચેતામણી : માયામાં લપેટાયેલા જીવાત્માને મોક્ષપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવામાં પ્રમાદ ન કરવા અંગેની ચેતવણી આપતો મધ્યકાલીન પદપ્રકાર. ગુજરાતીમાં કવિ પ્રીતમે ચેતવણીનાં ૧૧ પદો રચ્યાં છે. ર.ર.દ.