ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રત્યાયન દોષ

Revision as of 08:06, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રત્યાયન દોષ(Communication fallacy) : ગદ્યમાં વધુ સારી રીતે વ્યક્ત થઈ શકતા વિચારો અને લાગણીઓને પ્રત્યાયિત કરવા મથતી કવિતાને વર્ણવતા અમેરિકન કવિ એલન ટેય્ટે આ સંજ્ઞાનો ઉપયોગ કર્યો છે. ચં.ટો.