જનપદ/પ્રારંભિક
જનપદ કાનજી પટેલ
સાહચર્ય પ્રકાશન
જનપદ
કાનજી પટેલ
© સુખી પટેલ
પ્રથમ આવૃત્તિ મે ૧૯૯૧
મૂલ્ય સૌજન્ય રૂપિયા ૪૦-૦૦ બળવંત કે. પટેલ મુખ્ય વિક્રેતા આવરણ નવભારત સાહિત્ય મંદિર અતુલ ડોડીયા ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુબઈ ૪૦૦ ૦૦૨. ( સૌરભ સોસાયટી – બપોરના બાર ચિત્રનો અંશ) જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૯૦ ૦૦૧.
પ્રકાશક પૃષ્ઠભૂષા ગીતા નાયક માયા મલ્ટીમિડિયા સાહચર્ય પ્રકાશન મુંબઈ ૪૦૦ ૦૧૩. ૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ મુબઈ ૪૦૦ ૦૨૫.
દેશકાળમાં આણી
ચિંધી દે’રી
ત્યારની ઘડી
ને આજનો દન
પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને
ઋણ – ભૂમિકા □ ભરત ગીતા નાયક રચના પ્રક્રિયાથી પ્રકાશન પર્યંત પળેપળ અવિરામ અહ્રદયી લેહ
□ નૈશિલ મહેતા શબ્દના દ્રશ્યરૂપથી સંવાદમાં પ્રાણ ફૂંકવાનું બીડું
□ અતુલ ડોડીયા કૃતિ ધબકાર સુણી સંગ્રહનું સ-કલ એક ચિત્રે આકલન
□ એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો આમાની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી
અનુક્રમ મળસ્કું ભીલનો મંકોડો ભાંગ્યો સંપૂટમાં ચક્ષુતારાગ્રવર્તી વીજાણુ એક ન ઓગળે ઘૂઘરાનું ઘરમાં જવું દવ મોલ લણશે મોલને બધું ભાન ગૂમ પર્વત વળાવ્યો ઊતરે ધજા સૂર્ય પર ચન્દ્ર પડે છે કુહાડો થઈને મસ્તક અધધ ઉર ડ્યૂરો વારુ ઢાળમાં ભણકારા તરવા ચાલ્યા ચાંદો ઊફરો ખેલ હાથીનો ખરતાં, મોટાં થતાં માંહ્યથી કહે છે ઊભા આભલે ઊલળી આવે સૂરજ શૂળ સૂસવે કા કહે ગડભે જતો રસ અડધમાં દૈ જાણે ડેરા ઊઠે માગ્યું અને મળ્યું રાતના હે ધોરીડા માન્યું સોપો પાર કોઈ કહેતાં કોઈ નહિ માડી જાયાં ઢંકાયો ડુંગર દાઢમાં દીવા દીવા મૂકી દોટ મોભ ભળે આકાશે વચલી આડી લીટી પછી બધું પોબાર જળકૂકડીના ચકરાવા હડુડુ ઢૂંમ અધૂરામાં પૂરું અમર બની ગયા છીએ ! માછીમાર વાયક મરજે ને માંદી પડજે અદ્દ્લ એવામાં