ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જિનચંદ્ર-૭

Revision as of 11:35, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિનચંદ્ર-૭ [               ]: જૈન સાધુ. કૃતિમાં આવતો જિનહર્ષ શબ્દ ગુરુનામનો સૂચક હોઈ શકે. ખરતરગચ્છની પિપ્પલકશાખાના જિનહર્ષસૂરિના શિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ ગણાય. તેમણે રચેલી ૪ કડીની ‘નવપદજીની સ્તુતિ’ (મુ.) મળે છે. કૃતિ : અરત્નસાર. સંદર્ભ : ઐજૈકાસંગ્રહ.[ચ.શે.]