ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવકમલ

Revision as of 13:12, 17 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


દેવકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ) : ખરતરગચ્છના જૈન સાધુ. દયાકલશના શિષ્ય. ઉપાધ્યાય સાધુકીર્તિ (અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતી ૪ કડીની ગહૂંલી (લે. ઈ.૧૫૬૯; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ ( સં.). [કી.જો.]