ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાલ-૪

Revision as of 06:49, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બાલ-૪ [                ] : અવટંકે ભટ્ટ. પદ અને ‘સૂરજનો છંદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]