ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીન્દ્રસિંહ સૂરિ

Revision as of 12:58, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહીન્દ્રસિંહ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૭ કડીની ગહૂંલી(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ; ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧.[કી.જો.]