ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ-૪

Revision as of 04:45, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેઘ-૪ [                ] : જૈન સાધુ કાંતિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘છઠા આરાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. સઝાયમાળા(પં); ૨. સસંપમહાત્મ્ય. [શ્ર.ત્રિ.]