ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ મુનિ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેઘ(મુનિ)-૩ [ઈ.૧૬૩૪માં હયાત] : જૈન સાધુ. ‘સાહ રાજસી-રાસ’ (ર.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, પોષ વદ ૮)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૫૩-‘શ્રી મેઘમુનિ રચિત સાહ રાજસી રાસકા ઐતિહાસિક સાર’, ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]